SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ રિશેખર [ ૧૮૩ તેવી અનડ જનતામાં પણ પોતે સમ વિદ્વાન હોવા છતાં પેાતાના પ્રવચનને જનપ્રિય અને ઉપકારક બનાવી શકતા, એવી સભામાં પણ જૈનસિદ્ધાન્તથી જરાપણ વિરૂદ્ધ ન ખેાલાય એની એએશ્રી પુરેપુરી કાળજી રાખતા, ખંભાતની જનતાના અત્યંત આગ્રહથી ૧૯૭૨ નું ચતુર્માસ ત્યાંજ થયું, અત્રે પણ જૈનજનતાએ ચરિત્રનાયકની વ્યાખ્યાનવાણીને અપૂર્વ લાભ ઉઠાવ્યા. એ ત્રણ જાહેરભાષણા પણ અત્રે થવાથી જૈનેતરો પણ ઘણાજ આકર્ષાયા, દરેક ધર્મના શાસ્ત્રામાંથી શ્લોકાના પુરાવા, દાખલા વિગેરે વ્યાખ્યાનમાં આવતા હેાવાથી વ્યાખ્યાનદાતા સમર્થ વિદ્વાન છે એમ શ્રોતૃહૃદને કબુલ કરવું પડતું. શય મતઃ એજ અરસામાં વિષવેલ સમેા ખભાતની જનતામાં રાયચંદ્રુમત નામના કપાળકલ્પિત મત વધતા જતા હતા, કેટલાક તે તેના અનુયાયી પણ બનેવા શરૂ થયા હતા. કેટલાક લાગતાવળગતામાં, મિત્રમંડળમાં અને કુટુંબવમાં આ ઝેરીવેલાને સંચાર અને ચેપ ઉંડા ઉતરતા ગયા. આ મતમાં ખાસ કરીને વર્તમાન ત્યાગી જૈનસાધુઓને ન માનતાં ગૃહસ્થાશ્રમમાં રહી સાવદ્યજીવન જીવી, ધનધાન્ય, હાટહવેલીમાં આસક્તજીવન વીતાવનાર રાયચંદ નામના શ્રાવકની પ્રતિકૃતિ વંદનીય અને પૂજનીય મનાય છે. આવશ્યક ક્રિયાઓ પ્રતિ અરૂચી અને વિમુખતા દર્શાવતા રાયચંદજી કૃત ગ્રન્થાવલાકનમાં એએ આત્મકલ્યાણ માને છે. ધિક્કાર હો અનંત કાળ પછી પ્રાપ્ત થયેલી હુંડા અવસર્પીણીને ! કે જેના પ્રતાપે સ્થાનકવાસી, દીગ’ખર, તેરાપંથ તથા રાયચંદ્રુમત વિગેરે મતા ઉત્પન્ન થવા પામ્યા, ભગવાન જાણે ! હજી પણ બાકી રહેલા સાડાઅઢાર હજાર વર્ષીમાં ખીમચંમત અગર નેમચ ક્રમત વિગેરે નામેાના મતા કેટલાય નીકળશે? શાસનદેવ સૌતે એવી નળમાંથી ખચાવે આવા મતામાંથી પ્રવેશ કરતા
SR No.007266
Book TitleKavikulkirit Yane Suri Shekhar
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri Jain Granthmala
PublisherLabdhisuri Jain Granthmala
Publication Year1939
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy