________________
પ્રકરણ ૧૫ મું.
પુસ્તક પ્રકાશન–
મહારાજ શ્રી સમજતા હતા કે, વિદ્વાન પુરૂષના લખેલા તત્વ આ ગ્રન્થાવલોકને જ્ઞાન કલેવરને મજબુત બનાવવા માટે
* અસાધારણ વ્યાયામ છે. આ ઉદાર વિચારથી હિદિભાષાને કાબુ મેળવી અનેક વિષયસ્પર્શી ગ્રન્થ લખવા ચરિત્રનેતા પ્રેરાયા અને હોંશિયારપુરના ચેમાસાથી શરૂઆત કરી. નિસીમ પરોપકારી ચરિત્રનેતાએ પોતાની અખૂટ શક્તિઓને અને અસાધારણ અનુભવોને અનેક શાસ્ત્રની સ્મૃતિઓને જાણે પ્રતિબિંબિત ન કરી હોય તેમ પ્રથમ