________________
રિરાખર
[ ૧૪૭
મહાશયજી? સમજો કે જે પરમાત્મા હોય છે તેમનુ અલ અનંત હાય છે. અખિલ દુનિયાને ધ્વંશ અને રક્ષણ કરવાનું અલ અદૃશ્ય રહે છે. માત્ર પ્રયાગ સાધ્યું અલનાજ ઉપયાગ થાય છે, એ જ્ઞાન જો તમેાને હાત તો ભૂચાલની ખેાટી કલ્પના મગજમાં ઉદ્ભવી નહેાત, આવેલ મહાશય પહેલાજ પ્રશ્નમાં નિરાશ થયા અને પોતાની હાર સરલતાથી કમુલ કરી. અને પ્રાસંગીક અનુકુળ તર્ક ઉપર ઘણાજ મુગ્ધ બન્યા. એજ મંડળમાંથી ખીજા મહાશયજીએ પૂછ્યું કે મને પણ જૈનમત વિષે કેટલીક શ’કાઓ છે.
પ્રશ્ન પરંપરા
આપશ્રીની અનુકૂલતા અને આજ્ઞા હોય તે પૂછું? ખુશીથી પૂછે એમ જણાવતાં તેમણે નમ્ર ભાવે જણાવ્યું કે, જૈને પરમાત્માને માનતા નથી એટલે તે નાસ્તિક છે. એમ માનવાને મને કારણ મલે છે. તો એ બાબતમાં આપ મને સત્ય સમજાવવા કૃપા કરશે।.
મહાશયજી? તમાએ અદ્યાવધિ જૈનધર્મના તત્ત્વ જાણવાની તસ્દી લીધી નથી. એમ તમારા પ્રશ્નથી સાખીત થાય છે. આપને અને આપના સ્વામીજીને જૈનધર્મીના ઉંડા અભ્યાસ. (deep study) કર્યાં પછીજ તેનું ખંડન કરવા પ્રેરાવુ જોઇતુ હતુ. જૈના શ્વરને માને છે, એટલુંજ નહિ બલ્કે આત્મા, પુણ્ય, પાપ, મેક્ષ, આદિ નવે તત્વને માનનારા છે, વાસ્તવીકતયા (Really) જો કાઈ આસ્તિક દર્શન હોયતો તે જૈન દનજ છે. જૈનાને ચાર્વાકદર્શન તરીકે ઓળખાવનાર મહાભયંકર ભૂલ કરે છે, તમારા સ્વામીજીને મત તે એવા છે કે, મનેાગઢ ત કલ્પિત ગોઠવી ખેસાડેલા તત્ત્વને માનનારા આસ્તિક અને તેના મતથી જુદા મતને માનવાવાલા બધા નાસ્તિક છે.
પોતાથી તિર્ મતવાલાને નાસ્તિક શબ્દથી નવાજવા એતો ખરેખર દાગ્રહના ફાળા ચશ્મા પહેરી દ્વૈત કમલને શ્યામ