SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ સૂરિશેખર [ ૧૪૫ જાતિના એક પ્રતિષ્ઠિત આગેવાન વ્યાખ્યામાં ઉત્સાહથી લાભ લેતા થયા. જેઓ હસ્તિના સાઉચનાનો ના જનમરિએ વાક્યને પુનઃ પુનઃ બેલીને પિતાને જૈનધર્મ પ્રત્યેને રેષ બતાવતા તેવા કદર વિધી પણ જૈનધર્મના એવા અનુરાગી બન્યા કે કોઈપણ જૈનેતર જૈનધર્મનું વિરૂદ્ધ બેલે તેને અટકાવતા. પંજાબમાં પ્રકાશ " અદશ્ય ગૌરવભર્યા પુણ્યના પુનિત પડઘા પંજાબની ભૂમિને સ્પર્યા, જનતાને મહદય જાગે, અણધારી આંગણે કલ્પવેલડી ફલી, માનવીઓના મહત્વાકાંક્ષા ભર્યો મનોરથ પૂર્ણ કરવા કામધેનું સન્મુખ આવી, કલ્પનામાં ન આવે એવા વચનાતીત ઉપકાર કટિના અવિરત વરસાદ વરસ્યા, કેક માનવહૃદયના શુષ્ક ક્ષેત્રે નવપલ્લવિત બન્યા, સંવેગ અને ઉત્સાહભર્યા ધર્મભાવનાના ઉદ્યોત કિરણે મિથ્યા અંધકારની ઘાટીઓ તેડવા-ફેડવા પ્રેરાયા, મજબુતેએ શિથિલ ન થવા પ્રતિજ્ઞા લીધી, દિવ્યપ્રભાવ કહે કે, સ્વર્ગ સુધા કહે એ આજે પંજાબની મેર પ્રસરી, હૃદયંગમ પ્રવચન પ્રવાદ, ત્યાગબળ, બળ, અને ધર્મબળની રેલ, અપૂર્વજ્ઞાનની તતર્ક કલ્પનાને ધારણની અપૂર્વઢાલ, ભલભલાને મંત્રમુગ્ધ બનાવી, પૂજનીય, સ્મરણય અને ઉપાસ્યતાની સુંદર ભાવના જગાવતી, માનવ વ્યક્તિઓ તે ચરિત્રનેતાના પુનિત પરિચયથી ધર્મને સાચા પ્રેમવાલી બની. પંજાબમાં પર્યટન દરમ્યાન અનેક સ્થલેએ વિચક્ષણ અને મુસદી આર્ય સમાજીષ્ટોની સાથે અનેક વાદ પ્રસંગે ચરિત્રનેતાને સાંપડતા ગયા. એકાન્તમાં કે જાહેરમા વિઘાના આટોપથી છકેલા વાદીઓને જૈનધર્મના તત્ત્વ સમજાવવા ચરિત્રનેતા હોંશભેર તૈયાર રહેતા. સિંહની માફક ગર્જના કરતા આવેલ વાદીઓ ચરિત્રનેતાની મુલાકાત થતા ગરીબડા મૃગલાની જેમ ભૂતલના તણખલાંજ ગણત, ૧૦.
SR No.007266
Book TitleKavikulkirit Yane Suri Shekhar
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri Jain Granthmala
PublisherLabdhisuri Jain Granthmala
Publication Year1939
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy