________________
૧૩
ooooooooooooooooooooooooooooooooooooooooo
સૂરિશેખર–સ્તવન
supportunusessive song
(રાગ–વિછુંડારી ઘાલી પીવર ચાલી હે). સૂત્ર તણા અભ્યાસ ગુરુવર, આવ્યા છે સાંવરીયા, રિષભાદિક જિનના ગુણ ગાયા, સ્તવને હો સાંવરીયા. સૂત્ર. ૧ ચૂલક કરીને વાંઘા ભાવે, જિન” હે સાંવરીયા. સૂત્ર. ૨ ડામાડેળ ન મનમાં જેના, ધ્યાયા હે સાંવરીયા. સૂત્ર. ૩ મગણ ભગણના ભેદ ન ભૂલ્યા, સ્તવને હે સાંવરીયા. સૂત્ર. ૪ સિમ કાવ્ય મૂર્ધન્યતાથી, સૂરિવર હે સાંવરીયા. સૂત્ર. ૫ વિશ્વવિખ્યાત કવિકુલકિરીટ, કહાયા હે સાંવરીયા. સૂત્ર. ૬ જગમાં વિચરી અવિચળ કીર્તિ, પામ્યા છે સાંવરીયા. સૂત્ર. ૭ યશના ભેગી મહાવીર શાસન, થંભા હે સાંવરીયા. સૂત્ર. ૮ લમ્પિ તણા સ્વામી ગૌતમની, પાટે હે સાંવરીયા. સૂત્ર. ૯ ધિક કરીને ઝહેરી વિષયે, વામ્યા છે સાંવરીયા. સૂત્ર. ૧૦ સૂરિશેખર પ્રગટાવી સવિતા, આમે હે સાંવરીયા. સૂત્ર. ૧૧ રિસ કરી રાગોને દેખી, અમૃત હે સાંવરીયા. સૂત્ર. ૧૨