________________
VIDE
પ્રકરણ ૧૪ મુ
પંજાબમાંજ સ્થિરતા—
જ
ગતના સાચા ભૂષણરૂપ જો કાઈ હોય તા તત્ત્વજ્ઞાની સ'તપુરૂષાજ છે. તેમાં પણ શાંતપ્રકૃતિના સહયોગ વિસ્તૃતપ્રતિભા, પ્રભા, અને અગાધતત્વનું જ્ઞાન જે મહાત્મામાં પરિપૂર્ણ હાય તો જગતનું કલ્યાણ સાધવામાં શી કમીના રહે ?
પંજાબની જનતા કુદરતી ઝનુની છે. ધર્મની શ્રદ્ઘા હૃદયમાં દૃઢ મૂલ અન્યાપછી તેના રક્ષણ માટે પ્રાણ પાથરવા પ્રાત્સાહી રહે છે.