________________
સુરિશખર
[ ૭૩
લેવા ગયેલા લાલચંદને બળાત્કારથી તેના કુટુખિ પાછા લાવ્યા, એટલે તેની દીક્ષા લેવાની તીત્ર ઉત્કણ્ઠા છે. તેનાથી તેઓ પરિચિતજ છે, છતાંય રજા આપતા નથી. એટલે શ્રેયાંત્તિ વટ્ટુ વિજ્ઞાનિ વિગેરે શાસ્ત્રીય વાકયેા અનુસાર ધર્માં ગ્રહણ કરવાની ઈચ્છાવાળાને તુરતજ ધમાં સમર્પવા એ ધમ ગુરૂઓની ફરજ છે જળથી ભરેલા ધડાને હાથમાં લઇ જતા, પરાપકારીને જોઈ કાઈ તૃષાતુર જળપાનની ઈચ્છા ધરાવે, તેને જલ આપવામાં વિલંબ કરવા એ તદ્દન અનુચિત છે.
અખિલ જનતા ધર્માંધેલી બની, પૂરતી તૈયારીયેા કરવા ચેાજાઇ. થોડા સમયમાં સધળા સાધને મેળવ્યા. અને પૂજ્ય આચાય પુંગવે દીક્ષા આપી. અને તેમને સ્વશિષ્ય તરીકે જાહેર કરી, તેનુ નામ “ મુનિશ્રી લબ્ધિવિજય ” રાખ્યું.
મિત્ર અમૃલભાઇ પ્રાતઃકાલમાં ઉઠયા, અને સાથમાં લાલચંદભાઇને સુતેલા નહિં જોતાં, વિચાયુ` કે, તે તેમની ફાઈને ત્યાં ગયા હશે. તે વિષયમાં શંકાને સ્થાનજ નહાતુ. જેથી, તેઓએ લાંખી તપાસ ન કરી. તપાસમાં વિલંબ, એ લાલચ ંદભાઈના શ્રેયઃપથના સાધક હતા,
સમય ણા થયા, હજુ ‘ લાલચંદ કેમ ન આવ્યેા, ' એમ વિચાર કરી દલસીભાઈ બબલદાસને ધરે ગયા. અને પુછતાં જણાયુ કે, અમલદાસના ઉઠવાના વખતે તે ત્યાં હતો નહિ. આજુબાજુ ગામમાં તપાસ કરવા છતાં પત્તો લાગ્યા નહિ. ક્યાંથી લાગે ? એતા પેાતાની ધ્યેયસિદ્ધિ માટે ક્યારનાય ચાલી નિકળ્યા હતા.
'
દલસીભાઇ વિમાસણમાં પડી કે, જરૂર હાથ તાલી આપી, પ્રથમની જેમ આજે પણ લાલચંદ દીક્ષા લેવા ગયેલ હરશે ? ઉદ્યોતવિજય મહારાજ પાસે તા નહિંજ ગયેલ હાય, કારણ તે ઘણે દૂર વિચરે છે, પણ તાજેતરમાં શ્રીમદ્ વિજય કમલસૂરીજી મહારાજના ઘણાજ ગાઢ પરિચય હતા. ઉપદેશ શ્રવણુ અને જ્ઞાનાભ્યાસ