________________
स्वीयदोषान् मा ह्रुध्वम्, गुरून् आख्यात सर्वान् दोषान्, तथैव यूयं मोक्षम् 'ईशिध्वम्, देवा अपि युष्मान् ईडीरन् । ±यथा काष्ठं च काष्ठं च, समेयातां महोदधौ । समेत्य च व्यपेयाताम्, तद्वद्भूतसमागमः ॥
सम्प्रति शालायां बाला अधीयते, न तु संस्कारान् प्राप्नुवन्ति। पुरा संस्कारानपि प्राप्नुवन्तः आसन् बालाः । अतोऽधुना पितृभ्यां विशेषतो जागरितव्यम्, संस्काराश्व सेचनीयाः ।
5. मोड्ढि चक्रवर्तिनः पदवीम्, यद्युश्यात् तदा तव सर्वा आराधना: प्रायो निष्फलीभवेयुः ।
यावत् पुण्यं चकास्ति तावदेव संसारे स्तोकमपि सुखम्, यदा पुण्यं नश्येत् तदा श्रीमन्तोऽपि दरिद्रियुः ।
2.
3.
4.
6.
सानुक्रोशः कुणिकः शीघ्रं श्रेणिकमभ्यैत्, किन्तु तमायन्तं अवेत्य श्रेणिको विषं प्सात्वा मरणमुपेतवान् ।
आस्ते भग आसीनस्य, तिष्ठति च तिष्ठतः, चरति चरतः शयानस्य શેતે ચ ।
9.
शिष्योऽनासिते गुरौ नासीत । [2] ગુજરાતીનું સંસ્કૃત કરો ઃ
1.
જે તીર્થંકરે કહ્યું તે જ ગણધરોએ કહ્યું. તે જ તેમના શિષ્યોએ પણ કહ્યું અને આપ પણ તેમ જ કહો છો:
7.
8.
રૂં હું હું હું હું
7.
8.
9.
1.
2.
ગુરુનું અભિવાદન કરી શિષ્ય કહે – 'હે ગુરુદેવ ! મને વિધા આપો.' ધર્મની આશા કર, કારણ કે ધર્મથી પુણ્ય અને પુણ્યથી સર્વ ઈચ્છિતને તું પ્રાપ્ત કરીશ. હે માણસો ! તમે જાગતા રહો, જાગતાને કોઈ ભય નથી.
3.
સાધુએ મેલા કપડાં પહેર્યા હતા.
સદા બધાંને તમે વખાણો, કોઈની નિંદા ન કરો.
પોતાના કુળને પૂર્વભવમાં મહાવીર સ્વામીએ વખાણ્યું, તેથી તેમણે નીચગોત્ર કર્મને બાંધ્યું.
દેવાનંદાએ પૂર્વભવમાં ત્રિશલાના આભૂષણો ચોર્યા હતા તેથી દેવાનંદાનો પુત્ર હરાઈ ગયો.
રાજા પ્રજાનું શાસન કરે, ગુરુ શિષ્યનું અનુશાસન કરે, શિષ્ય પોતાની જાતનું અનુશાસન કરે.
યાદ કરો વાક્યરચનાનો નિયમ−11 સવાન્ / પ્રસવાનામ્ ર્ડ્સે ।
અહીં એક કરતા વધારે વ છે, પણ તે બોલવામાં સુંદર લાગે તે માટે છે. અર્થ એક જ વ નો કરવો. આ રીતે આગળ પણ સમજવું.
અહીં 'તત્ત્વદ્' શબ્દમાં તસ્ય વવું આ રીતે ષષ્ઠી તત્પુરુષ સમાસ છે. જેનો અર્થ છે—'તેની જેમ'.
હજી સરલ સંસ્કૃતમ્-૨૪૨૪૯૮૧
૨૪૨૫ાઠ-૧૧ ૪૪