SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ 4. 4 6 + 6 तपस्विनः स्वं जानन्ति, गुणान् गृह्णन्ति, दोषान् मीनन्ति, पापं लुनते, कर्माणि मृद्नन्ति, आत्मनि लिनन्ति मोक्षञ्च वशीकुर्वन्ति, धन्यास्ते, नमस्कुर्महे वयं तान् । जिनपूजार्थं वयं श्रेष्ठं महाघु चन्दनं क्रीणीमहे । जिनदेशनाकाले सुरा: विविधवर्णैः पुष्पैर्भूमिमास्तुणते । भूत्वाऽनड्वान् इशानेन्द्रः प्रभु मेरा अभ्यसिञ्चत् । स्वीयेन ज्ञानेन यः स्तभ्नाति तस्य ज्ञानमपि स्तभ्नाति । 9. गौतमस्वामी प्रभुविरहेण स्वयमप्लुष्णात् पश्चात् स्वीयानि कर्माणि હતિ મે .. [2] ગુજરાતીનું સંસ્કૃત કરો :1. તેણે સદ્વિચારોથી મનને અને સત્કાર્યોથી કાયાને પવિત્ર કરી. 2. આળસ અને ગુસ્સો બુદ્ધિનો નાશ કરે છે. 3. તીર્થકરો અર્થને કહે છે અને ગણધરો તે અર્થને સૂત્રમાં ગૂંથે છે. 4. ધનને છોડી શાલિભદ્ર ધર્મને પસંદ કર્યો. રાગ-દ્વેષ આત્માને કર્મોથી બાંધે છે. તે ક્યારેય પણ દુકાનમાંથી ખરીદેલું ભોજન ખાતો નથી. તેથી તેના શરીરમાં રોગ ઉત્પન્ન થતો જ નથી. જિનપૂજા મનને, વચનને અને કાયાને પવિત્ર કરે છે. બંધક મુનિ દ્વારા પુષ્ટ કરાયેલા મહાવ્રતોએ કર્મોના ચૂરેચૂરા કરી નાંખ્યા. 9. પુરુષ પ્રાયઃ કરીને યૌવનથી અને ધનથી ગર્વિષ્ઠ થતો હોય છે પણ આ તો રાજા હોવા છતાં અને યુવાનીમાં રહેલો હોવા છતાં ગર્વિષ્ઠ થતો નથી. [3] ખૂટતી વિગતો પૂરો :નિ ધાતુ અર્થ ગણ પદ કાળ વચન પ.પુ. હિ.પુ -૫] 1. | અમ્ વર્તમાન હ્રસ્તન વર્તમાન 4 6 ग्रन्थ् اه می به पुष् હ્રસ્તન | سه s. | ની વર્તમાન ૧ જજ સરલ સંસ્કૃત-ર આઇઝ૩૬) પાઠ-૬
SR No.007261
Book TitleSaral Sanskritam Dwitiya
Original Sutra AuthorN/A
AuthorBhaktiyashvijay
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy