________________
તે જ રીતે
તભાનુસૂરિ જન્ય રીતાદી
test
ગુરુદેવ !
સાગ૨નું પાણી જેમ વ૨સાદ દ્વારા નદીમાં અને નદી દ્વારા આખરે પુન: સાગ૨માં જ વિલીન થાય છે. હે મહાસાગ૨ ગુરુમૈયા ! અહીં પણ કંઈક આવી જ ઘટના ઘટી છે. આપનું જ, આપે જણાવેલું જ આજે આ સ૨લસં૨કૃતમુની નદી દ્વારા પુન: આપનામાં વિલીન થઈ ૨હ્યું છે.
માટે આને સમર્પણ ન કહેતા વિલીનીક૨ણ જ કહીશ. હા ! પણ એક અપેક્ષા તો જરૂ૨ છે. ગુરુદેવ !
નદી જયારે સાગ૨માં ભળે ત્યારે જેવી ઊર્મિઓ ઉછળે છે બસ તેવી જ પ્રસtotતાની ઊર્મિ આપનામાં ઊઠે અને તેના દર્શનનો મને લ્હાવો મળે. બસ ! પછી તો મોહનું અને ખુદ મારી જાતનું વિલીનીકરણ થયું જ સમજે !