________________
[2] ગુજરાતીનું સંસ્કૃત કરો - 1. ગર્જના કરતા સિંહના અવાજને સાંભળીને જંગલમાં હરણાઓ ત્રાસ પામ્યાં. 2. સુથાર લાકડાને જંગલમાંથી કાપી ઘરે લાવી પછી તેને છોલે છે. 3. “હે શ્રાવક! તું ક્રોધને છોડ, દયાને પાળ, વ્રતને આચર' - આ પ્રમાણે ભગવાન
મહાવીરે દેશનામાં ભવ્ય જીવોને ઉપદેશ આપ્યો. 4. “હે ભગવાન! તું જ મારું શરણ છે, તું મને નરકથી બચાવ' -આ પ્રમાણે શ્રેણિક
મહારાજાએ ભગવાન મહાવીરને પ્રાર્થના કરી. સૂર્ય વડે પથરાતા પ્રકાશને બાળકો જુએ છે. વિમલમંત્રીએ આબુ ઉપર સોનામહોરો ફેલાવી, પછી તે બધી સોનામહોરોના
બદલામાં બ્રાહ્મણોએ પર્વત આપ્યો. 7. શ્રાવકે ચોમાસામાં પોતાના નગરની બહાર ન જવું જોઈએ. 8. રક્ષાયેલો ધર્મ સંકટમાં માનવને રક્ષે છે. . ધર્મદુર્ગતિમાં પડતા જીવોને રક્ષે છે માટે તું વારંવાર ધર્મનું આચરણ કર. [3] રૂ૫ ઓળખાવો :ન રૂપ મૂળ ધાતુ કાળ/અર્થ પ્રયોગ વચન પુરુષ ગણા અર્થ 1.|ોપાયામ 2. ધૂપાયેતમ્ 3. પાવે 4. અપનાય: 5. વિછચેથામ્ [4] ખૂટતી વિગતો પૂરી - નિં. ગુજરાતી અર્થ રૂપમૂળધાતુ કાળાઅથી પદ વચન પુરુષ ગણ 1. તે બે ત્રાસ પામો. 2. તેઓએ કહ્યું હતું. 3. મારે આચમન કરવું आ+चम्
જોઈએ. 4. તમે બેએ ઈછ્યું. 5. તેણે વિખેર્યું. જિજી સરલ સંસ્કૃતમ-ર જજ ૪)છ છછછછ પાઠ-૧ જ
त्रस्
लष्