________________
[1] સંસ્કૃતનું ગુજરાતી કરો.
1.
2.
सर्वे जीवा धर्मं मोक्षं च लप्सीरन्नित्येव साधूनामभीप्सा भवति । हे कुमारपाल ! यूयमहिंसां पालयित्वा शीघ्रं मोक्षश्रियं वरिषीढ्वम् । મો: ! મુને ! ત્યું રવિરિવ ધર્માને વાસ્યાઃ ।
3.
4.
तव पतिः त्वां शीघ्रं मिल्यात् ।
5.
वयं लोकस्य गुणान् गृह्यास्म, निजस्य दोषाः त्यज्यास्म इति एव भवत आशिषोऽभिलषामः ।
6.
प्रियं ब्रूयात् सत्यं ब्रूयात् न ब्रूयात् सत्यमप्रियम् । प्रियं चाऽनृतं न ब्रूयात् एष धर्मः सनातनः ॥ पैरस्पृहा महादुखम्, निःस्पृहत्वं महासुखम् । તવુાં સમાસેન, લક્ષળ સુવવું:લો:
8.
त्वं विद्यया सह विनयेन, सम्पत्या सह संस्कारेण धनेन च सह धर्मेण वर्धिषीष्ठाः ।
7.
2.
સ્વાધ્યાય
9.
[2] ગુજરાતીનું સંસ્કૃત કરો ઃ
1.
.
'તમે જલદી સિદ્ધશિલાને મેળવો' - આ પ્રમાણે શિષ્યોની ભક્તિ જોઈ ગુરુદેવે આશીર્વાદ આપ્યા.
'તમે ધર્મમાં અને આરાધનામાં ઉદ્યમી થાઓ' –
આપ્યા.
તું સંસ્કૃતમાં હોંશિયાર થા !
તારી યાત્રા સુખેથી પૂર્ણ થાઓ.
તમને સમ્યગ્ જ્ઞાન, દર્શન અને ચારિત્રની પ્રાપ્તિ થાઓ.
શ્રુતસાગરમાં સાધુઓ રોજેરોજ અવગાહન કરે છે અને તેથી અત્યંત શાંતિને, સમાધિને અને સ્વસ્થતાને મેળવે છે.
3.
4.
5.
6.
7.
श्रमणप्रधानसकलश्रीसङ्घस्य कल्याणं भूयात् । स्वस्ति संघाय ।
।
8.
બધાંનું કાયમ હિત જ ઈચ્છવું, દુશ્મનના પણ અહિતને ન જ ઈચ્છવું - આ જ સજ્જનોનું લક્ષણ છે.
જીભ ખાય પણ છે અને બોલે પણ છે. જો તે નિયત્રિત ન હોય તો પેટને અને જીવનને હાનિ થાય જ છે.
9.
જો સૂર્ય પશ્ચિમ દિશામાં ઊગે તો ભગવાન મહાવીરનું વચન ખોટું હોય. જીજી સરલ સંસ્કૃતમ્-૨ ૪.૪.૨ ૧૪૨ ૪X8.8.8.8.૨પાઠ-૧ ૯ ૪.૪
'-આ પ્રમાણે તે આચાર્યે આશીર્વાદ