________________
પાઠ - ૧૮
સામાન્ય ભવિષ્યકાળ & ક્રિયાતિપત્યર્થ સામાન્ય ભવિષ્યકાળ - કોઈ પણ ભવિષ્યમાં થનારી ક્રિયાનું સૂચક રૂપ તે સામાન્યભવિ.નું રૂપ. દા.ત. સ ના પુર નિષ્પતિ = તે નાગપુર જશે. શ્વસ્તન ભવિષ્યના સ્થાને સામાન્ય ભવિષ્યનો પણ પ્રયોગ થાય છે.
સામાન્ય ભવિષ્યકાળના પ્રત્યયો પરસ્ત્રપદ
આત્મને પદ स्यामि स्यावः स्यामः । स्ये स्यावहे स्यामहे स्यसि स्यथ: स्यथ स्यसे स्येथे स्यध्वे
स्यति स्यतः स्यन्ति स्यते स्येते स्यन्ते > કિયાતિપત્યર્થ -
પ્રથમ ક્રિયા ઉપર બીજી ક્રિયા આધાર રાખતી હોય ત્યારે આ અર્થના (પ્રત્યય યુક્ત) રૂપો વપરાય છે.
આ ક્રિયાતિપત્યર્થને સંકેતાર્થ પણ કહે છે. તેમ જ આના રૂપો સંભાવનામાં વપરાય છે. દા.ત. જો તે ભણ્યો હોત તો પાસ થાત. __ = यदि सः अपठिष्यत् तर्हि उत्तीर्णो अभविष्यत् ।
કિયાતિપત્યર્થના પ્રત્યયો પરસ્મપદ.
આત્મને પદ स्यम् स्याव स्याम । स्ये स्यावहि स्यामहि स्यः स्यतम् स्यत । स्यथाः स्येथाम् स्यध्वम् स्यत् स्यताम् स्यन् । स्यत स्येताम् स्यन्त
ક્રિયાતિપસ્યર્થમાં રૂપ બનાવતી વખતે હ્યસ્તનભૂતકાળની જેમ આ ઉમેરવો. તે માટેના નિયમો બધાં હસ્તન ભૂતકાળની જેમ જ સમજવા. ઉપરોક્ત બન્નેના બધાં પ્રત્યયો વિકારક જ છે.
સામાન્ય ભવિષ્યના અને ક્રિયાતિપત્યર્થના નિયમો ૧. ઇન્ અને હ્રસ્વ ૨ કારાંત અનિટુ ધાતુ સેટુ બને તેથી ફુ લાગે.
દા.ત. 'દમ નિષ્પતિ. અનિષ્ટ '+ +રિષ્યતિ . ગરિત્ ! 'વૃકે સ્વરિષ્યતિ | સ્વરિષ્યન્ ા ૨. રૂનો આદેશ પામ્ થાય.
જજ સરલ સંસ્કૃત-ર
૧૩૪
પાઠ-૧૮/૪