________________
3.
कश्शीघ्रं धावति ? अयं बालश्शीघ्रं धावति अयञ्च बालो मन्दं धावति ।
कस्मै त्वं धनमर्जसि ?
मम हस्ताभ्यामेव जिनं पूजयामि ततश्च प्रभूतं सुखं विन्देऽहम् । असङ्ख्येयानि तारकाणि गगने सन्ति, तानि देवानां यानानि ।
4.
5.
6.
7.
8.
9.
यो बालश्शीघ्रं संस्कृतं पठति स बालः प्राज्ञः । (2) ગુજરાતીનું સંસ્કૃત કરો ઃ
1.
કૃષ્ણ હાથ વડે બાણને ફેંકે છે.
2.
3.
4.
5.
6.
पाठशालायां यो नित्यङ्गच्छति स बालः प्राज्ञः । अनयोर्बालयोः को विशेषोऽस्ति ?
ભગવાનની મૂર્તિમાંથી શીતલતા ઝરે છે.
સંપ્રતિ રાજાની આજ્ઞાથી સોની સુવર્ણમાંથી મૂર્તિ રચે છે.
તેઓ કૂવામાંથી પાણી લાવે છે.
પાનખર ઋતુમાં ઝાડ ઉપરથી પાંદડા ખરી પડે છે.
હેમચન્દ્રાચાર્ય કુમારપાળ રાજાને ઉપદેશ આપે છે. આથી તે અહિંસાને આચરે છે.
7.
કાયમ સંયોગમાંથી વિયોગ ઉત્પન્ન થાય જ છે.
8.
પાર્શ્વનાથ તીર્થંકર ઉપદેશ આપવા દ્વારા મોક્ષને મેળવે છે.
9.
આ સેણા કોણ છે ? સેણા સ્થૂલિભદ્રજીની અને શ્રીયકની બહેન છે. 10. કોના માટે તું આ રસોઈ બનાવે છે ?
11. તેઓ કોનું ખેતર ખેડે છે ?
12. કુમારપાળ કોણ છે ? કુમારપાળ રાજા છે અને શ્રાવક પણ છે.
13. આ બેમાં સ્થૂલિભદ્રજીની બહેન કોણ છે ?
14. પોતાની આ બે બહેનો માટે શ્રીયક શું લાવે છે ?
15.
આ લોકોના પૈસા ચોર ચોરી જાય છે.
જી.જી સરલ સંસ્કૃતમ્-૧ ૪૨.૪ ૦૦
૪૪૨.૨ પાઠ-૧૨૪૪