________________
પાઠ - ૧૦
ષષ્ઠી + સપ્તમી + સંબોધન વિભક્તિ આ પાઠમાં ષષ્ઠી, સપ્તમી અને સંબોધન વિભક્તિ જોઈશું - ષષ્ઠી વિભક્તિ = સંબંધ વિભક્તિ.
ગુજરાતીમાં જેને “નો, ની, નું, ના, રો, રી, ૨, રા' પ્રત્યય લાગે તેને સંસ્કૃતમાં ષષ્ઠી વિભક્તિ લાગે. દા.ત. બગીચાના ફળો ૩પવનસ્થ તાનિ
) મારા ફળો = મને હાનિ | કોનું? આવો પ્રશ્ન પૂછવાથી જવાબમાં જે આવે તેને ષષ્ઠી વિભક્તિ લાગે. > સપ્તમી વિભક્તિ = અધિકરણ વિભક્તિ
ગુજરાતીમાં “માં, નીચે, ઉપર, અંદર, અંગે, વિશે આવા પ્રત્યયો જેને લાગે તેને સપ્તમી વિભક્તિ લાગે.
દા.ત. જમીન ઉપર ઘડો છે. = મૂતને પટ: | ક્યાં ? આવો પ્રશ્ન પૂછવાથી જે જવાબમાં આવે તેને સપ્તમી વિભક્તિ
લાગે.
> *સંબોધન - હે ભગવાન! હે જિન ! આ રીતે જ્યાં ગુજરાતીમાં સંબોધન થતું હોય ત્યાં સંસ્કૃતમાં સંબોધન વિભક્તિ લાગે. દા.ત. હે જિન ! = દે બિન !
* વિભક્તિની સમજૂતી * છૂટી-છૂટી વિભક્તિની સમજૂતી લઈ લીધી. હવે એક સાથે આખો ચાર્ટ મગજમાં ફીટ કરી દઈએ:
* આમ તો સાત વિભક્તિ જ પ્રસિદ્ધ છે પણ, ઠાણાંગ સૂત્રમાં સંબોધનને પણ વિભક્તિ તરીકે બતાવી છે. જુઓ - નિપઢમાં દોતિ..........સત્તથી નિહાળે, મgી મામંતળીમ I (ાણાંગ, ૮/ ૩ / સૂત્ર - ૬૦૯).
આજ સરલ સંસ્કૃતભ-૧ જજ જ છે*88888પાઠ-૧૦૪૪