________________
પાઠ =
નામના રૂપો મિત્રો ! સંસ્કૃત ભાષાના બે પૈડ છે. ૧) ધાતુ ૨) નામ. આમાંથી વર્તમાનકાળના ધાતુના રૂપ તમે જોઈ લીધા એટલે તે ટ્રેક થોડી વ્યવસ્થિત થઈ ગઈ. હવે નામની ટ્રેક આવે છે. નામ = નિન, વન વગેરે. આ નામોને પ્રત્યયો જુદા લાગે.
આ નામને અર્થને અનુસારે સાત કેટેગરીમાં ગોઠવવાના છે. મતલબ કે એક જ નામ સાત કેટેગરીમાં ફરશે. દા.ત. નિન = ભગવાન
ભગવાન બોલે છે = નિન: વતિ આવું થાય. આ પ્રથમ વિભક્તિ કર્તાની છે. કર્તા વિભક્તિની સમજણ તો તમે મેળવેલી જ છે. હવે, - ૨) દ્વિતીયા વિભક્તિ - કર્મ વિભક્તિ.
હું ભગવાનને કહું છું. અહીં ભગવાન એ કર્તા નથી. પણ હું એ કર્તા છે. ભગવાન એ કર્મ છે. - કર્મ શોધવાની એક ટ્રીક છે :> કોણ કરે છે? આ રીતે પ્રશ્ન પૂછવાથી કર્તા મળે. > શું બોલે છે? કોને બોલે છે? આ રીતે શું અને કોને પ્રશ્ન પૂછવાથી કર્મ મળે.
દા.ત. નિનઃ વતિ’ આમાં ભવતિ' નો અર્થ તો તમને આવડે છે કે તે બોલે છે.” હવે પ્રશ્ન કરો, કોણ બોલે છે? જવાબ મળશે કે ભગવાન બોલે છે. માટે ભગવાન કર્તા.
હવે નિ: નૌતમ વતિ ગુ. અર્થ: ભગવાન ગૌતમને કહે છે. આમાં ભગવાન કોને કહે છે? આ પ્રશ્નના જવાબમાં “ગૌતમ છે. માટે “ગૌતમ એ કર્મ. કર્મને હંમેશા ગુજરાતીમાં “ને પ્રત્યય લાગે. એટલે ગુજરાતી વાકયમાં જેને “ને' લાગેલ હોય તે કર્મ સમજી ગયાં ને ! સારાંશ :- વિભક્તિનું રૂપ પક્ષ ગુજરાતી પ્રત્યય પથમા વિ. ) નિનઃ કોણ? - દ્વિતીયા વિ. નૌતમે કોને / શું? ને
સમજાઈ ગયું ! આના આધારે મમ્મદ્ /યુષ્પદ્ /તમાં પણ સમજાઈ ગયું ને ! હવે, આપણે રૂપો જોઈએ. શબ્દ ઘણાં પ્રકારનાં હેય – સંક્ષેપમાં ત્રણ સરલ સંસ્કૃતમ-૧૭ ૨૪
પાઠ-૭