________________
હૈ અર્હમયા !
'બાળક ભયાનક જંગલમાં ભૂલો પડી ગયો છે. ' માતા બાળકને જોઈ રહી છે પણ મા સ્વયે આવવા-બાળકને ' બચાવવા અસમર્થ છે. એટલે મા પોતાના વિશ્વાસુ માણસને 'ચિઠે લઈને મોકલાવે છે. બાળકના હાથમાં ચિઠે પહોંચી પણ | ગઈ. એમાં સવિસ્તર બતાવી દીધું કે દીકરા ! આ રસ્તે થઈ તું ' જલદી માટે જોડે આવી જા ! પણ, કરુણતા એ સર્જાઈ કે દીકરો ' એ ચિણ્ડિની ભાષા જાણતો જ ન હોતૉ ! | હે પરમાત્માનું !
' આ બાળક જેવી અભાગી સ્થિતિ મારી ન | સર્જાય માટે જ આ સંસ્કૃત ભણું છું. પણ લક્ષ્ય છે, તારી પાસે ' પહોંચવાનુંએટલે જ તારા સંદેશાને વાંચી એ સંદેશ. પાછળના ' સંદેશને ઑળખી જલદીથી કૈવલ્યલક્ષ્મી વરી તારી પાસે પહોંચુ... ' એ જ આશા છે, અરમાન છે, અભીપ્સા છે, આકાંક્ષા છે, આરઝૂ છે.