SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ . (2) ક) .. संस्कृत मारावा भाटेना उपयोगी सूयनो : 'પરમાત્માના અને સ્વગુરુના નામસ્મ૨ણ રૂપ મંગલ કરીને પાઠ શરૂ કરવો. પાઠમાં એગ્રતા કેળવવી. * પાઠ આપનાર વિદ્યગુરુઆદિનો પણ ઉચિત વિનય કેળવવો. 'કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિસશુરુભ્યો નમઃ તથા ૐ નમ: પદની એક એક માળા રોજ ગણવી. 'નિયમોનું, ધાતુના રૂપનું, શબ્દોના રૂપનું નિયમિત પુનરાર્તન ક૨વું. 'દરેક સ્વાધ્યાય ક૨વા અવશ્ય પ્રયત્ન કરવો. ભૂલ પડે 'તો પાંચ-પાંચ વાર લખવું. * પરમાત્માની જ એક માત્ર કરુણા છે કે જેથી આપણે સંસ્કૃત ભણી શકીએ છીએ - તે ભાવનામાં ઓળઘોળ 'બની જવું. અહંકારથી તો છેટા જ રહેવું.
SR No.007260
Book TitleSaral Sanskritam Prathama
Original Sutra AuthorN/A
AuthorBhaktiyashvijay
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy