________________
(1).
સંસ્કૃતનું ગુજરાતી કરો – (જ્યાં સમાસ છે ત્યાં વિગ્રહ કરી પછી અર્થ કરવો.) मिथ्यात्वाऽविरति - प्रमाद - कषाय - योगा: कर्मणां बन्धस्य તવઃ | सम्यग्दर्शन-ज्ञान-चारित्राणि मोक्षस्य मार्गः । धर्मास्तिकायाऽधर्मास्तिकायाऽऽकाशास्तिकाय-पुद्गलास्तिकाया અનીવાઃ | अवश्यमेव हि सोढव्यं कृतं कर्म शुभाशुभम् । मन एव मनुष्याणां कारणं बन्धमोक्षयोः ।
दृढप्रहार्यचिन्तयत् - हा ! मया निघृणेन दरिद्रौ दम्पती ताडितौ । 1. घूको दिवा न पश्यति, काको नक्तं न पश्यति ।
अपूर्वः कोऽपि कामान्धो, दिवानक्तं न पश्यति ।। एतानि रोग - शोक - परिताप - बन्धन - व्यसनानि देहिनाम् अपराधस्य वृक्षस्य फलानि । सुख-दु:खे, लाभालाभयोः, जयाजययो: च मुनिः धर्मे स्थिरतरो
ભવતિ | (2) ગુજરાતીનું સંસ્કૃત કરો :– (જ્યાં સમાસ થતો હોય ત્યાં અવશ્ય
કરવો.) દેવ-દાનવ-મનુષ્યોએ ભગવાન મહાવીરને વંદન કર્યા. ધર્મના પાલનથી ક્રમે કરીને આરોગ્ય, રૂ૫, સુખ, શાન્તિ, મોક્ષ મળે છે. શકટાલમંત્રીના સ્થલિભદ્ર અને શ્રીયક દીકરાઓ તથા યક્ષા-થક્ષદિના – ભૂતા -ભૂતદિના – સેણા – વેણા – રેણા દીકરીઓ હતી. હે ભગવાન્ ! સુખ, દુઃખ, સંપત્તિ, આપત્તિ બધી અવસ્થામાં તું જ મારું શરણ છે.
આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિજીએ જૈન શાસનની અદ્ભુત પ્રભાવના કરી. 6. ઈન્દ્રભૂતિ - અગ્નિભૂતિ – વાયુભૂતિ ભાઈઓ પ્રભુ મહાવીરના ગણધર હતાં. 1. તે પતિ-પત્ની ધર્મને આરાધી સ્વર્ગમાં ગયેલા. 8. અધ્યયન અને તપ આ જ મહાત્માઓનું જીવન છે.
*
. સરલ સંસ્કૃતભ-૧
૧૦
પાઠ-૨૭૪૭