________________
अन्यत्र सेवितेभ्यः पापेभ्यस्तीर्थे सेवितानि पापानि गरिष्ठं कष्टं यच्छन्त्यतो माऽऽचरन्तु भवन्तो रात्रिभोजनं शत्रुञ्जये । अन्येभ्यस्तीर्थेभ्यः शत्रुञ्जय आचरितानि सुकृतानि बंहीयसः पुण्यस्य कारणानि भवन्ति ।
ये रिपून् जयन्ति ते विश्वजितः, ये स्वीयानीन्द्रियाणि जयन्ति ते विश्वजित्तराः, ये स्वकीयं चित्तञ्जयन्ति ते विश्वजित्तमाः । व्यलीकेनाऽभिमानेन च युक्तेन वचसा मरीचिर्द्राघीयसं कर्मणां राशिमुपार्जितवान् ।
8.
9.
रक्तस्यातिसारेण भगवान् महावीरः क्रशिष्ठो जातः । नेदीयसं स्वकीयं आत्मानं विस्मृत्य क्षोदिष्ठेषु विषयेषु मा रमस्व । (2) ગુજરાતીનું સંસ્કૃત કરો ઃ
1.
2.
3.
'તારા કરતા શરીરથી કૃશ એવો પણ હું તારા કરતા મનથી વધારે દૃઢ છું. બધી ક્રિયાઓમાં શ્રેષ્ઠ એવી ભગવાનની પૂજાની ઉપેક્ષા ન કરવી જોઈએ. અરિહંત ભગવાનો જ સાચા ધર્મને કહેવાને સૌથી વધારે હોંશિયાર છે. અત્યંત જુવાન એવા પણ ભગવાન અપ્સરાઓમાં મોહ પામ્યાં નથી. માણસ ખાઈ–ખાઈને જાડો, વધારે જાડો થાય છે. માટે ખાવાની આસક્તિ છોડ.
4.
5.
4.
5.
6.
7.
6.
7.
8.
9.
દેવર્કિંગણીક્ષમાશ્રમણના સમયમાં આગમો તાડપત્રમાં લખાયા.
અત્યંત વિશાળ રાજ્યને મેળવીને ચક્રવર્તી રાજાઓ ધર્મને આચર્યા વિના (ધર્મ ન આચરીને) નરકમાં ગયાં.
અત્યારે મહાવિદેહમાં વિચરી રહેલા સીમંધર ભગવાન લોકોને અહિંસાનો ઉપદેશ આપે છે.
શત્રુંજય કરતા સીમંધર સ્વામી વધારે દૂર છે. બધાં કરતા સિદ્ધ ભગવાનો વધારે દૂર છે.
1.
-
અહીં પંચમી વિભક્તિ આવે. તેના કરતા, તેની અપેક્ષાએ – આ અર્થમાં પણ પાંચમી વિભક્તિ લગાડવી.
હજી સરલ સંસ્કૃતમ્-૧ ૯૪૨૯૨૦૩
જી.જી.ર પાઠ-૨૫ ૪.૪