________________
3. 4.
5.
6.
7.
8.
9.
5.
(2) નિમ્નોક્ત ગુજરાતી વાક્યોનું સંસ્કૃત કરો :
1.
તારે આ બધાં સાધુને વંદન કરવા જોઈએ.
2. મોક્ષમાં લઈ જનાર મહાવીર ભગવાનના ઉપદેશને આચરવો જોઈએ.
3.
4.
6.
7.
8.
श्रीमद्भिर्जनैर्भिक्षुकेभ्यो धन्नमन्नं वा किमपि देयमेव ।
श्रावकैर्मोक्षं लब्धुं जीवा नैव ताडयितव्याः, नैवानृतं भाषणीयम्, नैवादत्तमादेयम्, नैव किमपि चोरणीयम्, सदैव प्रमदा परिहरणीया, कुत्राऽपि ममत्वं नैव कर्तव्यम् । नम्रता, लघुता, यतना समता चाऽऽचरणीया |
9.
मुमुक्षुणा सर्वासु क्रियासु निर्वृतिरेव स्पृहणीया ।
आपत्सु सम्पत्सु च सर्वदा नमस्कारस्स्मरणीयः । सद्भिर्भगवद्भिनोंदितानि कार्याणि नैव कर्तव्यानि, भगवतोदितञ्च सर्वं कर्तुं प्रयतितव्यम् ।
श्रमेणैव सिद्धिः कार्याणाम्, श्रमेणैव ना भ्राजतेऽतः श्रमो न त्यक्तव्यः कासुचिदप्यापत्सु ।
त्यक्तव्येषु धनेषु त्वं किं मुह्यसि ? नैव मोग्धव्यं कुत्राऽपि, सर्वाणि वस्तूनि त्याज्यानि ।
ધર્મનો ઉપદેશ આપનાર આદિનાથ ભગવાનને ભરત ચક્રવર્તી નમ્યા. રોજ શ્રાવકે ભગવાનની પૂજા કરવી જોઈએ કારણ કે જીવો તેનાથી શાંતિ મેળવે છે.
રાજાએ જેમ નગરીની રક્ષા ક૨વી જોઈએ, તેમ શ્રાવકોએ પોતાના વ્રતની રક્ષા કરવી જોઈએ.
ભગવાનની અને ગુરુની આજ્ઞા વિચારણીય નથી. પરંતુ આચરણીય છે. ભવિષ્યના અનર્થોને જાણવા માટે મનુષ્ય યોગ્ય નથી.
જોયેલી કે સાંભળેલી વાત ખોટી પણ હોઈ શકે છે. આથી કાયમ જોયેલાને કે સાંભળેલાને જ ન અનુસરવું.
ગુરુ સેવા કરવા યોગ્ય છે, તત્ત્વો જાણવા યોગ્ય છે અને પરમાત્માની ભક્તિ કરવા યોગ્ય છે.
જી સરલ સંસ્કૃતમ્-૧ ૨ TTTTTTT પાઠ-૧૪ જ