________________
વાવ
[1] સંસ્કૃતનું ગુજરાતી કરો :1. શતુઘમાના: ક્ષિળ: શ્રાવòળ રક્ષિતાઃ |
2.
मात्रा पक्वमन्नं जेमितुमानीतमस्माभिर्खादितमस्माभिर्गृहाबहिरापणे नैव खाद्यते ।
3. ज्ञातिषु स्वजनेषु च स्निह्यन्नात्मा बहुशो भ्रान्तस्तेषामात्मनां हिताय भगवता महावीरेण जैनो धर्म उपदिष्टः ।
कयाचिदपि रीत्या वैशाली नगरी जेतुं कुलवालकेन मुनिना सह कुणिकेन विमृष्टम् ।
तां नगरीं गत्वा कुलवालकोऽवगतवान् यदुत मुनिसुव्रतस्य भगवतस्स्तूपस्योर्जेय पुरी न नश्यति ।
4.
5.
6.
स सेनया सहितं कुणिकमाहूय सङ्केतं प्रायच्छत् । 7. दुष्टेन कुलवालकेन पौरान् 'स्तूपान्नगरस्य भयं वर्तते' इति कथयित्वा तैस्सह स्तूपो ध्वस्तुमारब्धः ।
सङ्केतमनुसृत्य कुणिकस्य सेना स्तोकं निवृत्ता ।
8.
9. पश्चात् 'यथा यथा स्तूपो ध्वस्यते तथा तथा द्वेष्टारो निवर्तन्ते' इति वार्ता वैशाल्यामधमेन कुलवालकेन कथिता । [2] ગુજરાતીનું સંસ્કૃત કરો ઃ
ચન્દનબાળાએ પ્રભુને ભિક્ષામાં અડદ આપ્યા.
આપત્તિમાં સ્વજનો રક્ષા નથી કરતા પણ આચરાયેલો ધર્મ રક્ષા કરે છે. ખેડૂતોએ વાવેલા બીજો આજે ઊગેલા છે.
પ્રભુના બધાં કર્મો નાશ પામ્યા પછી પ્રભુએ મોક્ષને મેળવ્યો.
મોત દ્વારા લઈ જવાતા માણસને જોઈને પણ તમે સંસારને છોડ્યો નહીં ? કર્મ દ્વારા પીડાતા એવા આ લોકોને જોઈ કોણ સંસા૨થી ઉદ્વેગ ન પામે ? કર્મ દ્વારા પીડાયેલા તમે અનેક દુ:ખો સહન કર્યા. હવે ધર્મ માટે દુ:ખો સહન નથી કરતા ?
- i
3.
4.
5.
6.
7.
સંસારમાં ભટકતો જીવ ધર્મ સિવાય ક્યાંય શાંતિ પામ્યો નથી. આવતા એવા મોતને જોઈને પણ બંધકમુનિ ખળભળ્યા નહીં, નમસ્કાર હો તેમને ! અહીં ‘ખેડૂતોએ વાવેલા’ – આ પ્રયોગ દેખીતી રીતે કર્તરિ પ્રયોગ લાગે. માટે કર્તરિભૂતકૃદન્તનો પ્રયોગ દેખીતી રીતે થાય. પણ વાસ્તવમાં વાવેલ ક્રિયાના કર્તા – ખેડૂતને વાવેલ ક્રિયાપદ ન અનુસરતા કર્મ એવા બીજને અનુસરે છે. માટે કર્મને અનુસરતું હોવાથી કર્મણિ ભૂતકૃદન્ત વાપરવું.
જીજી સરલ સંસ્કૃતમ્-૧ ૨૪.૪૯૧૮૨ જી.જીELETE પાઠ-૨૩ ૪.૪
8.
9.
1.