________________
પાઠ
કૃદન્ત
(Part - II) વિશેષણકૃદન્ત
જે કૃદન્તના રૂપને વિભક્તિ લાગે, વિશેષ્યના આધારે વિભક્તિ, વચન, લિંગ બદલાય તે વિશેષણ કૃદન્ત.
-
-
૨૩
દા.ત. ની = ઞીત (અંગ) – નીતઃ, નીતૌ, નીતા: →
નીતમ્, નીતે, નીતાનિ → નીતા, નીતે, નીતા:, ->
[1] કર્મણિભૂતકૃદન્ત :– (કર્મનું વિશેષણ)
બિન પ્રમાણે
વન પ્રમાણે
શાળા પ્રમાણે
સંસ્કૃત પ્રત્યય :– ‘ત’ (અવિકારક) ગુજરાતી પ્રત્યય ઃ– ‘લો’ નિયમો :
૧) સંબંધકભૂતકૃદન્તની જેમ સંપ્રસારણ થાય. દા.ત. વસ્ - ષિતઃ = રહેલો
૨) કર્મનું વિશેષણ થાય. તેથી કર્મના લિંગ, વચન, વિભક્તિ લાગે. (૧) નિનેન ધર્મ: આવરિતઃ । (૨) મયા પ્રતિમાં આવરિતમ્ । (૩) તેન સમતા આવરિતા ।
અહીં જોયું કે કર્મણિ પ્રયોગની જેમ કર્તા તૃતીયા વિભક્તિમાં અને કર્મ પ્રથમા વિભક્તિમાં આવે.
૩) ભાવે પ્રયોગમાં (એટલે કે ધાતુ અકર્મક હોય અથવા કર્મની વિવક્ષા ન હોય ત્યારે) કર્મણિ ભૂતકૃદન્ત નપુંસકલિંગ એકવચનમાં આવે.
દા.ત.
પુસ્તાનિ પતિતાનિ = પુસ્તò: પતિતમ્ । વાલ: સુપ્તઃ - વાલેન સુપ્તમ્ ।
=
प्रमदा स्थिता = प्रमदया स्थितम् ।
૪)
‘ગતિ’ અર્થવાળા ધાતુ, પિત્, મુત્ અને અકર્મક ધાતુઓનું કર્મણિભૂતકૃદન્ત વપરાય ત્યારે કર્તરિપ્રયોગની જેમ કર્તાને પ્રથમા અને કર્મને દ્વિતીયા વિભક્તિ પણ લાગી શકે.
દા.ત. (૧)
જી.જી સરલ સંસ્કૃતમ્-૧ ૨૪૧૦૧
‘ગતિ' અર્થમાં –
रामेण ग्रामो गतः । रामो ग्रामं गतः । બાલ: ગૃહ પ્રવિષ્ટમ્ । વાલા: ગૃહં પ્રવિષ્ટા: ।
૨૨૪૫૨૪ પાઠ-૨૩ ૨૪