________________
> છ કાળ ૧વર્તમાનકાળ
૨) ત્રણ ભૂતકાળ (ૌસ્તન, પરોક્ષ, અદ્યતન)
૩) બે ભવિષ્યકાળ (શ્વસ્તન, સામાન્ય) > ચાર અર્થ = ૧) આજ્ઞાર્થ ૩) ક્રિયાતિપત્યર્થ
૨) વિધ્યર્થ ૪) આશીર્વાદાર્થ આની વિસ્તૃત વાત તે- તે પાઠમાં આપણે કરશું. આમ, ધાતુ + પ્રત્યય મળે ત્યારે ૧૦ પ્રકારના રૂપો તમારી સામે આવી શકે.
ઉપરોક્ત છ કાળ અને ચાર અર્થમાંથી બે કાળ અને બે અર્થ ગણ કાર્ય સહિત છે. (વર્તમાનકાળ, હ્યસ્તનભૂતકાળ, આજ્ઞાર્થ, વિધ્યર્થ) તથા શેષ ચાર કાળ અને બે અર્થ ગણકાર્ય રહિત છે. (અધતન ભૂતકાળ, પરોક્ષ ભૂતકાળ, શ્વસ્તની સામાન્ય ભવિષ્યકાળ, ક્રિયાતિપત્યર્થ, આશીર્વાદાર્થ)
ગણ એટલે શું? એક સરખા રૂપવાળા ધાતુનો સમુદાય = ગણ (Group) સંસ્કૃતમાં તમામ ધાતુને દસ ગણમાં વિભાજિત કરેલા છે.
ગણકાર્ય એટલે શું? તે તે ગણના વિકરણ પ્રત્યય લાગતા ધાતુમાં થતા ફેરફાર = ગણકાર્ય.
પ્રથમ બુકમાં – ચાર (૧, ૪, ૬, ૧૦) ગણના ધાતુઓના બે કાળના (વર્તમાન | હસ્તનના) અને બે અર્થના (આજ્ઞાર્થ | વિધ્યર્થના) રૂપો આવશે.
દ્વિતીય બુકમાં – છ (૨, ૩, ૫, ૭, ૮, ૯) ગણના ધાતુઓના ઉપરોક્ત બે કાળના અને બે અર્થના રૂપો તેમજ દશ (૧ થી ૧૦) ગણના શેષ ચાર (અદ્યતન/પરોક્ષભૂતકાળ અને શ્વસ્તન | સામાન્યભવિષ્ય)કાળના તથા બે (ક્રિયાતિપસ્યર્થ/આશીર્વાદાર્થ) અર્થના રૂપો આવશે. > ધાતુ + ગણની નિશાની = અંગ. દા.ત. વત્ + ૩ = ૨૬ [અંગ] > અંગ + કાળનો કે અર્થનો પ્રત્યય = રૂપ બને. દા.ત. વ૮ + તિ = વતિ [૫]
સંસ્કૃતમાં ધાતુઓને જુદી જુદી કેટેગરીમાં ગોઠવી દેવામાં આવ્યા છે. તેવા ગ્રુપો ૧૦ છે.
આ ૧૦ ગ્રુપના અલગ-અલગ Symbol છે. એટલે એ Symbol જોતા જ જ સરલ સંસ્કૃત-૧ જજ ૪ જજ જજ પાઠ-૧ જ