________________
(1) नीयन पाइयोनुं गु४२राती sd :1. भ्रात्रा स्वसृभ्यः सङ्कटे धनम् विश्वासश्च दीयेते, स्वसा रक्ष्यते
च । न हि भ्रात्रा कदापि स्वसा ताब्यते । भगवता नेमिनाथेन राजा कृष्ण आपत्स्वरक्ष्यत ।
ये सम्पदि सुहृद आपदि न सुहृदस्ते धीमता त्यज्यन्ते । 4. महदिदं जगत्सर्वमस्माक सुहृदस्तीति विचिन्तयेत्यवदन्महावीर
स्तीर्थङ्करः श्रेणिकम् । 5. प्रभूतमपि धनं धनवतामापदां वीरुदिवैव भवति न तु सुखायाऽत:
भो धीमन् ! त्यज तादृग्धनम् । शशिनो ज्योत्स्नया, जलधे: सीम्ना विशो धनेन च महिमा जायते । मम केवलज्ञानं भाव्येव, यतो मया सम्यक् प्रभोर्भक्तिः क्रियत इति विश्वासो भवति श्रावकस्य । श्रेणिकस्य पुत्रो नाम्नाऽभयोऽतीव धीमानासीत् । तीर्थङ्करस्य महावीरस्योपदेशेन सोऽपि संसारमत्यजत्प्राव्रजच्च । आपदामास्पदं दर्पोऽस्तीति हेमचन्द्राचार्यो ग्रन्थे नाम्ना त्रिषष्टिशलाकापुरुषचरित्रेऽलिखत् । નીચેના વાક્યોનું સંસ્કૃત કરો :ભગવાનના નામના મહિમાની પણ કોઈ સીમા નથી. ચક્રવર્તી રાજાઓ પણ મરણ દ્વારા છોડાતા નથી. અગ્નિનું બીજું નામ ભગવાન મહાવીરના આગમમાં “તેજ:કાય” આ પ્રમાણે કહેવાય છે. હે આત્મા! તું તને જાણ, તું તારી સાથે જ લડ, તું તારા માટે જ કંઈપણ કાર્ય ७२. આ મિત્ર દ્વારા આપત્તિમાં મારી રક્ષા કરાઈ હતી. માટે આ જ મારો સાચો मित्रछे. જેમ ચન્દ્રની જ્યોત્માની કોઈ સીમા નથી તેમ ભગવાન મહાવીરના મહિમાની કોઈ સીમા નથી. સાચા મિત્રો દ્વારા આપત્તિમાં સહાય કરાય જ છે.
લોકોના રક્ષક બુદ્ધિશાળી મહાવીર દ્વારા સાચો જ ઉપદેશ અપાય છે. 9. હમણાં મારા મનમાં ધર્મ જ રમે છે કારણ કે ગઈકાલે સાધુ ભગવંત પાસેથી
મારા દ્વારા ભગવાન મહાવીરની વાણી સાંભળાઈ હતી. 3 सस संस्कृतम्-१.४४४१8608888888416-२०.४४
लं
तं
6