________________
પારિભાષિક શબ્દો :અકારાન્ત નપુંસકલિંગ :
* અવ્યયઃ
ગ્લાશાત્ – પાસેથી [From] પુરઃ = આગળ, સામે [Front]
સાશાત્ અવ્યયના યોગમાં પાંચમી વિભક્તિ જ આવે. દા.ત. સાધુ પાસેથી = સો: સાશાત્ |
પામ્યા
શાસન = શાસન [Reign]
(1) સંસ્કૃતનું ગુજરાતી કરો :
1. મયા પૂર્વ ધર્મ આચર્યત, તેનાઽહૈં સુવનવિન્દે, વિન્દે હૈં । 2. यदा मया राजगृहनगरोऽगम्यत तदा मया जिनो महावीरोऽदृश्यत । भोः! त्वमपि महावीरं पश्याऽतः राजगृहनगरं शीघ्रं गच्छ । 3. रागस्य जेता जिनो महावीरो मया वन्द्यते ।
4. ऋषभजिनाय श्रेयांसकुमारेणेक्षणां रसोऽदीयत ।
5. पापा आत्मीयेन पापेनैव म्रियन्ते, अतो माऽऽचरतु पापं कश्विदपि । 6. नॄणां प्रयत्नेन विनाऽपि गगने कैश्चन मेघैर्गर्ण्यते ।
7. નયતાબ્દિનેન્દ્રઃ । નયતા— ઝૈનું શાસનમ્ ।
8. अन्यैर्यद् यदाचर्यते तत्सर्वं यूयं माचरत, यदुचितं तदेव प्राज्ञैराचर्यते । 9. अमुष्मिन् अन्यस्मिन् कस्मिंश्चिद् वा जिनालये ते चिरं नृत्यन्तु जिनस्य पुर:, तेन च शातामपि विन्दन्ताम् ते ।
(2) ગુજરાતીનું સંસ્કૃત કરો :
1. લોકોની વાતચીતને ન ગણકા૨ [T[]. પરંતુ, સારા કાર્યમાં સજ્જનોને
અનુસર.
2. તું બધાં જીવોને ખમાવ.
3. ‘હે કુમારપાલ ! તું ‘કોઈ પણ માણસે ક્યારેય પણ મારા દેશમાં હિંસા ન આચરવી’– એ પ્રમાણે ઘોષણા કર” – એમ શ્રીહેમચન્દ્રસૂરિજી બોલ્યા. 4. સ્ત્રીઓ ઘરની બહા૨ ન નાચો.
5. ગૌતમ ! તમે જાઓ અને બ્રાહ્મણને ઉપદેશ આપો.
6. તે બે દ્વારા જેવું જિનાલય સ્વપ્નમાં જોવાયું તેવું જિનાલય તે બે રચો.
7. લાંબા સમય સુધી પ્રતીક્ષા કર, પછી જ ભગવાન મળે છે.
8. કુમારપાલ રાજાના દેશમાં કોઈપણ શ્રાવક દીન ન હતો. 9. જો તું મોક્ષને ઈચ્છે છે તો જૈન ધર્મને આચર.
જ સરલ સંસ્કૃતમ્-૧ ૨૨૧૧૫ TEC.જી.જી.હપાઠ- ૧૭૯૪