SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ સૂર્ય યશા પછી મહાયશા, પછી અતિબળભદ્ર, પછી બળભદ્ર, પછી બલવીર્ય, પછી કીર્તિવીર્ય, પછી જળવીર્ય, અને પછી દંડવીર્ય એમ અનુકમે આડ રાજાઓ અધ ભરતખંડના સ્વામી થયા. આ આઠ રાજાઓએ પિતાના મસ્તક ઉપર અષભસ્વામીના રાજ્યને મુગટ ધારણ કર્યો. ત્યારપછીના રાજાઓ તે મુંગટ મેટે હેવાથી ધારણ કરી શક્યા નહિ. છ છ માસે નવા શ્રાવકેની પરીક્ષા કરી ભરતરાજા ઉત્તમ શ્રાવકેને ત્રણ રેખાથી અંકિત કરતા હતા અને તેઓને સુવર્ણ દિન કનું દાન આપતા હતા, તે જોઈ પૃથ્વી પર લેકે પણ મહાફળવાળા બ્રાહ્મણદાનમાં પ્રવર્યા. હજુસુધી પણ તે બ્રાહ્મણે કઈ કેઈ" ઠેકાણે તત્ત્વને જાણનારા તથા ગુપ્ત રીતે સમકિતને ધારણ કરનારા જોવામાં આવે છે. શ્રાવક ધમને પાળનાર રાજાએ સાંધુઓને, શ્રાદ્ધદેવે અમિ શ્રાવકોને અધિકાર પ્રમાણે ભક્તિપૂર્વક આદર કરે અને જિને. ધર્મને જાણનાર પુરૂષાએ આ છ પ્રકારના સંઘનું ભરતરાજાની જેમ બહુમાન કરવું કે જેથી મુક્તિરૂપી દેવાંગના પિતાને વશ થાય. ઇતિ શ્રીત પગછરૂપી આકાશમાં સૂર્યસમાન મહોપાધ્યાય શ્રી ? ધર્મહંસ ગણિના શિષ્ય વાચકેંદ્ર શ્રીઇદ્રીંસ ગણએ રચેલી શ્રીઉપદેશક૫વલ્લી નામની ટીકામાં પાંચમી શાખાને વિષે શ્રીસંઘભક્તિ કરવાના વિષય ઉપર ભરતચક્કીના વર્ણન નામને ચોત્રીશમે પલ્લવ સમાપ્ત થયે. પલ્લવ ૩૫ મે, જેઓએ જિનધર્મની દીપિકારૂપ દ્વાદશાંગીને પ્રકાશ કર્યો છે તે ૪૪૧૦ ગણધરને નમસ્કાર કરું છું. ૧ પણ તે વાસુદેવ કહેવાય નહી. આ સંખ્યા યા હિસાબે કરી છે તે સમજાયું નથી. વાસ્તવિક રીતે ૧૪૫૨. ગણધરે કહેવાય છે તે યોગ્ય છે,
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy