________________
૪૭૪
આત્મતરવવિચાર
અને અંતરાય એ ચાર કર્મી ઘાતી કહેવાય છે, કારણ કે આત્માના મૂળ ગુણે જ્ઞાન દર્શન, ક્ષાયિક સમ્યકત્વ તથા ચારિત્ર અને વીર્યને વાત કરે છે. બાકીના ચાર કર્મો વેદનીય, આયુષ્ય નામ એને ગાત્ર અઘાતી કહેવાય છે, કારણ કે તે આત્માના મૂળ ગુણને ઘાત કરતા નથી.
આત્માની ખરી લડાઈ ઘાતી કર્મો સાથે જ છે. ઘાતીકર્મો દૂર થાય, એટલે કેવલજ્ઞાન અને કેવલદર્શન પ્રકટે તથા તે આત્મા અવશ્ય મોક્ષે જાય. બાકીના ચાર કર્મોને અંત સમયે નાશ થાય જ.
કમ સંબંધી હજી ઘણું કહેવાનું છે, તે અવસરે કહેવાશે.