________________
૪૧૦
આત્મતત્વવિચાર આત્મા કામણવર્ગણાને પિતાની અંદર મેળવી દે છે અને એ રીતે કામણવર્ગણાનું આત્મા સાથે મળી જવું એ જ કમબંધ છે. એટલું યાદ રાખજો કે કામણગંણુઓ જ્યારે આત્મા સાથે મળી જાય, ત્યારે જ તે કર્મ કહેવાય છે, તે પહેલાં નહિ.
ગ એટલે પ્રવૃત્તિ અહીં તમે પ્રશ્ન કરશે કે, “આત્મપ્રદેશનાં આંદોલન સ્પંદનને અન્ય કોઈ સંજ્ઞા ન આપતાં જોગસંજ્ઞા કેમ આપી?” તેને ખુલાસો એ છે કે ગ શબ્દને એક અર્થ વ્યાપાર કે પ્રવૃત્તિ થાય છે અને આત્મપ્રદેશનું આંદોલન કે સ્પંદન એ આત્માને વ્યાપાર કે પ્રવૃત્તિ છે, તેથી તેને વેગસંજ્ઞા આપવામાં આવી છે. સામાવિક ગ્રહણ કરતી વખતે તમે
જે મને ! સામાથે સવૉં નો પરવશ્વામિ' એ શબ્દ બેલો છે. ત્યાં “Gi” એટલે મેંગને અર્થ વ્યાપાર કે પ્રવૃત્તિ જ છે.
આતમપ્રદેશમાં આંદોલન શાથી થાય છે?
આત્મપ્રદેશમાં જે આંદોલન કે સ્પંદન થાય છે, તે શાથી થતું હશે?” એ પ્રશ્ન પણ તમારું મનમાં ઉઠશે. તેને ઉત્તર એ છે કે “આત્માને સ્વભાવ સંયોગ અર્થાત્ કારણ મળતાં આંદલિત થવાનું છે. કારણ ન હોય તો તે તદ્દન સ્થિર રહે છે. દાખલા તરીકે સિદ્ધ ભગવંતના આત્મપ્રદેશ તદ્દન સ્થિર છે, કારણ કે ત્યાં આત્મપ્રદેશને આલિત કરનારું કઈ પણ કારણ વિદ્યમાન નથી.”