________________
૪૪
આત્મતત્ત્વવિચાર
nnnnnn
ચાણ
ચૂલા પર પાણીની દેગ ચડાવી હાય અને પાણી ગરમ થવા લાગે ત્યારે એના પ્રદેશમાં જે રીતે સ્પંદન થાય છે, અદાલન જામે છે, ચચળતા પ્રગટે છે, તેજ પ્રમાણે ખાદ્ય અને અભ્ય'તર નિમિત્તો મળતાં આત્મપ્રદેશામાં સ્પંદન થાય છે, દાલન જામે છે, ચ'ચળતા પ્રગટે છે, તેને શાસ્ત્રીય પરિભાષામાં યાગ કહેવામાં આવે છે. આ ચેાગ ત્રણ પ્રકારના છે. (૧) મનાયેાગ, (૨) વચનચેગ અને (૩) કાયયેાગ, મનના વિવિધ વ્યાપાર એ મનેાયેાગ છે, વાણી કે વચનને લગતા વ્યાપારી એ વચનાગ છે અને શરીર કે કાયાને લગતા વ્યાપાર એ કાયચાગ છે. ક્રમના મધ થવામાં ચૈગ અતિ મહત્ત્વના ભાગ ભજવે છે, એ ભૂલવાનું' નથી. ક બંધના પ્રકાર
કર્મ બંધના કારણેા #મજ્યા પછી કર્મ બંધના પ્રકારો પશુ સમજી લેવા જોઇએ. કમ બધના ચાર પ્રકાર છે: (૧) પ્રકૃતિ ખંધ, (ર) સ્થિતિમ‘ધ, (૩) ૨સબંધ અને (૪) પ્રદેશખ ધ
પ્રકૃતિ એટલે સ્વભાવ, સ્થિતિ એટલે કાલની મર્યાદા, રસ એટલે અનુભવ અને પ્રદેશ એટલે પરમાણુએ.
જેમ કેાઈ લાડુ વાયુ કરે, કાઇ લાડુ પિત્ત કરે, કાઇ લાડુ કફ કરે, એ તેને સ્વભાવ કહેવાય, તેમ કાઈ ક્રમ જ્ઞાનને રશકે, કાઈ ક્રમ દર્શનને રશકે, કાઈ ક્રમ શક્તિને રાકે તે એના સ્વભાવ કહેવાય. કર્મ આંધતી વખતે આ સ્વભાવ નક્કી થાય છે.