________________
કવિકુલતિલાક શતાવધાની પૂ૦ આચાર્યદેવ શ્રી વિજયકીર્તિચંદ્રસુરિજીમની
લે કપ્રિય કૃતિ ઓ સંસ્કારની સીડી: દસમી આવૃત્તિનું પ્રકાશન એજ એની લેક
પ્રિયતાને મોટો પૂરાવો છે. નકલ ૧૫૫૫૦ અંતરનાં અજવાળાં : મહાપુરુષો અને મહાસતીઓની કથાઓને
આ પુસ્તક કાવ્યો સાથે રોમાંચક ભાષામાં રજૂ કરે છે. તેની
૧૦ મી આવૃત્તિ પ્રગટ થઈ ચૂકી છે. નકલ ૧૬૭૫૬ હિત ધામ પ્રકાશ : આ લઘુ પુસ્તક જૈન ધર્મને સુંદર પરિચય
આપે છે. તેને હિંદી, તામીલ, કાનડી, મરાઠી તેમજ અંગ્રેજી
ભાષામાં અનુવાદ થયો છે. નકલ ૬૧૦૦૦ કથા પરિમલ : આ પુસ્તકમાં ૨૦ જેટલી નાની-મેટી રસપ્રદ
કથાઓ લેકભોગ્ય શૈલિમાં આલેખવામાં આવી છે. પૃ. ૧૭૫
નકલ ૫૫૦૦ (શે. નમં–સાહિત્યોહાર ફંડ તરફથી) (ત્રણ આ.) પ્રસંગ પરિમલ : લગભગ ૧૨૫ પૃષ્ઠના આ લઘુ પુસ્તકમાં અનેક
વિધ પ્રસંગોનું આલેખન થયું છે. આવૃત્તિ-૩ ૬૦૦૦ નાતન સ્તવનાવલિ : આ નાનકડી પુસ્તિકામાં તન ઢબના ભાવ
વાહી ગીતો-સ્તવનેને સંગ્રહ છે. તાજેતરમાં જ ૨૩ મી
આવૃત્તિ પ્રગટ થઇ છે. નકલ ૨૩૦૦૦ અહિંસા : આ મનનીય નિબંધ અહિંસાનું સુંદર માર્ગદર્શન આપે
છે. ૫ ભાષામાં જેની ૨૧૦૦૦ નકલ પ્રગટ થઈ છે. Lord Mahavir: જેની ૨૫૦૦૦ નકલ બહાર પડી ચૂકી છે. ત્રિ-ભેજન: જેમાં રાત્રિભોજન વિષે ટૂંકમાં સચોટ લખાણ
છે. ૬ આવૃત્તિ ૨૫૦૦૦ અણમોલ રતન- આ. ૧, ૨૦૦૦ જીવન સૌરભ- આ. ૧, ૪૦૦૦ તેજસ્વી ૨ને આ. ૩, ૫૦૦૦ જીવન સાફ- આ. ૧, ૨૦૦૦ જીવન ઘડતર- આ. ૧, ૨૦૦૦ જૈન શાસનમાં ઉપયોગ ૧૦૦૦ મૃત્યુની ગાદમાં–આ. ૧, ૨૦૦૦
.: પ્રાપ્તિ સ્થાન : શ્રી આત્મકમલ લબ્ધિસૂરીશ્વરજી જૈન જ્ઞાનમંદિર
છે શાનમંદિર રોડ, દાદર, બી. બી. મુંબઈ-૨૮