________________
આત્મસુખ
કરત
પ્રમાણ વધ્યું છે અને એક માજી ધનસ‘ગ્રહે તથા મીજી માજી એકારી, હડતાળ, તાફાના વગેરેના વટાળ ઊભેા થયા છે. આખી ગાડી ઊધા પાટે ચાલી રહે છે, પણ ભૌતિકવાદની ભ્રમણામાં સેલાઓને તે સીધા પાટે ચાલતી જણાય છે !
વધારે પૈસા મળવાથી મનુષ્ય સુખી થશે, એમ માનવું એ સરાસર ભ્રાંતિ છે. અણસમજી લેાકેાના હાથમાં વિશેષ પૈસા આવતા તેના કેવા ઉપયાગ થાય છે, તે આપણા કાર્યથી અજાણ્યુ નથી; એટલે તે માટે ખરી જરૂર સમજણ કેળવવાની છે, સતાષ કેળવવાની છે. જો સ`તાષ કેળવાય તા માણસ કોઇ પણ પરિસ્થિતિમાં સુખ-આનંદ માણી શકે છે. એક કવિએ કહ્યુ` છે કે
सर्पाः पिबन्ति पवनं न च दुबलास्ते, शुष्केस्तृणर्वनगजा बलिनो भवन्ति । वन्यैः फलैर्मुनिवरा
गमयन्ति कालं,
सन्तोष एव पुरुषस्य परं निधानम् ॥
‘સ માત્ર પવનનું ભક્ષણ કરીને રહેવા છતાં દુખ લ થતાં નથી, વનના હાથીએ માત્ર સૂકું ઘાસ ખાવા છતાં ખૂબ બલવાન થાય છે અને ઋષિમુનિએ માત્ર વનના ફૂલો ખાઈને સમય પસાર કરે છે, છતાં સુખી હાય છે. તેથી સતાષ એ જ પુરુષાતુ' માટુ' નિધાન છે. માટી મૂડી છે.' જેમણે સ્મૃતિ એટલે હિન્દુધર્મના કાયદા લખ્યા, તે મનુ મહારાજ કહે છે—
સ
संतोष परमास्थाय सुखार्थी संयतो भवेत् ।
सुखं संतोषमूलं हि दुःखमूलं विपर्ययः ।
,