________________
આત્માના ખજાના
૧૭૭
а
થાય તે અક્ષરગ્રુત કહેવાય અને અક્ષરના ઉપયાગ વિના એટલે હાથ-પગના ઇશારાથી, ડાકુ હલાવવાથી, ચપટી વગાડવાથી ખાંખારા ખાવા વગેરેથી જે જ્ઞાન થાય તે અનક્ષત્રુત કહેવાય.
અસંજ્ઞી જીવાનુ` જે શ્રુતજ્ઞાન તે અસંજ્ઞીશ્રુત કહેવાય. એકેન્દ્રિયથી સ’મૂર્ચ્છિમ પંચેન્દ્રિય સુધીના જીવા અસ'ની છે. અને બાકીના પંચેન્દ્રિય જીવા સજ્ઞી છે, એટલે સ'ની જીવાનું જે શ્રુતજ્ઞાન તે સ’જ્ઞીશ્રુત કહેવાય.
સમ્યકત્વધારીનુ' રચેલું શ્રુત તે સમ્યક્દ્યુત કહેવાય અને મિથ્યાત્વીએનુ' રચેલું શ્રુત તે મિથ્યાર્થાત કહેવાય.
જે શ્રુતની આદિ હોય તે સાદિશ્રુત કહેવાય અને સ્માદિ ન હોય તે અનાદિશ્ચંત કહેવાય. જે શ્રુતના અંત હોય તે સપ વસિતશ્રુત કહેવાય અને અંત ન હોય તે પવસિતશ્રત કહેવાય,
સાદિ, અનાદિ, સપયવસિત અને અપયવિસત શ્રુતના વિચાર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ કરવાના છે. એક વ્યક્તિની અપેક્ષાએ શ્રુતજ્ઞાન આદિ અને અંતવાળું છે, એટલે તે સાદિ અને સપ વસિત છે અને અનેક વ્યક્તિની અપેક્ષાએ તે આદિ અને અતવાળુ નથી, એટલે અનાદિઅપ વસિત છે. ક્ષેત્રની અપેક્ષાએ પાંચ ભરત અને પાંચ એરવતમાં સાત્તિસપયવસિત શ્રુત છે અને મહાવિદેહમાં અનાદિઅપ વસિત શ્રુત છે. કાલની અપેક્ષાએ ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં સાદિસપ વિસત શ્રુત છે અને નાઉત્સણીનાઅવસર્પિણી (મહાવિદેહ ક્ષેત્રમાં આવેા કાળ છે)માં અનાદિ અપય વિસત શ્રુત છે. ભાવની અપેક્ષાએ ભન્ય જીવા માટે
૧૨