________________
મો ભાગ
૫૩
કરી તત્ત્વજ્ઞાન ન પામે તે! કાળજું કંપે ?
પણ આજે માટે ભાગે ધમની ખાખતનું અજ્ઞાન ખટકતું જ નથી. વ્યાવહારિક જ્ઞાનનું જેવું અસ્થિ પણું છે, તેવું ધાર્મિક જ્ઞાનનુ’-તત્ત્વાના જ્ઞાનનું અથિ પશુ લગભગ નથી, એમ કહીએ તે ચાલે. વ્યાવહારિક ખાખતમાં, પેાતાનું અજ્ઞાન એટલું બધું ખટકે છે કે—અભણ જેવાં માબાપ પણ છેકરાંઓને શક્તિની ઉપરવટ થઈને ય ભણાવવાને મથે છે. વ્યવહારમાં તા છેકરૂ જરાક મોટુ થયું, એટલે એ અજ્ઞાન ન રહે તેની કાળજી રખાય છે. ભણાવવાની મહેનત કરવા છતાં પણુ, ઠેકરા જો અજ્ઞાન રહે છે, તેા એમ થાય છે કે—આ રઝળી મરશે; આને મારે પાખ્યા કરવા પડશે. એથી, વહાલા પણ છે.કરાને વાત-વાતમાં એ વિષે ટાણા માર્યા કરે છે. આવુ, તમને, તમારૂ છેકરૂ તત્ત્વજ્ઞાન વગરનું રહે તેા થાય છે? સતાનની એકલી વ્યવહારની જોખમદારીને સમજે અને આ જોખમદારીને સમજે નહિ, તા શું કહેવુ ? જે ભગવાનને, ગુરૂને અને ભગવાને કહેલા ધર્માંને નથી માનતા, તેએાની વાત જુદી છે; એવા પેાતાના અને પેાતાનાં સતાનેાના પરલાકના હિતની ચિન્તા ન કરે, તેમાં નવાઈ નથી; પરન્તુ તમે તેા શુદ્ધ દેવાદિને માનતા હાવાના દાવા કરનારા છે અને તેમ છતાં પણ તમારૂં છેકરૂ દેવ-ગુરૂ-ધર્મના સ્વરૂપના સંબંધમાં અજ્ઞાન રહે, તેની તમને કશી જ ચિન્તા નહિ, તેા તમારામાં ધર્મ શાનેા આવ્યા છે, એમ તા થાય ને ? કેટલાંક ગામડાં એવાં હતાં કે જ્યાં અંગ્રેજી ભાષા સંબંધી કેળવણીની અને વ્યવહારૂ કેળવણીની સરકારી વ્યવસ્થા નહાતી, તા ત્યાં ગામના લેાકેાએ પૈસા