________________
બીજો ભાગ
૩૨
મે? ધર્મનું શ્રવણ કરવાને વેગ હોય, ત્યારે તે તમે ધર્મશ્રવણ કરવાને ચૂકે જ નહિ ? ધર્મશ્રવણ કરવાની સગવડતા હાય, તે તમે બગાસાં ખાતા બેસી રહે પણ ધર્મશ્રવણ કરવા ન જાવ, એવું તે બને નહિ ને? ધર્મશ્રવણને સ્વભાવ, વિષય અને કષાય ઉપર કાબૂ આવ્યા વગર આવે નહિ. રૂઢિ આદિથી ધર્મશ્રવણ કરવાને જનારાઓને પણ, જે બરાબર ધર્મશ્રવણ કરે તે જરૂર લાભ થાય, પણ ઊંઘ કાઢવાનું કામ એ વખતે જ કરે તે શું થાય ?
સકેટલાક તે શંખથી આવે છે.
શોખથી આવે તે ય આંખ મીંચાય નહિ. જેને જેને શોખ હેય, તે તેને માટે ત્યારે જ ઉંઘવા માંડે એવું બનતું સાંભળ્યું છે? મુદ્દો એ છે કે–પાપને રસ ઘટે અને ધર્મને રસ પ્રગટે, તો જ સાચી ધર્મશ્રવણશીલતા આવે. પાત્રદાન :
પાત્રદાન, એ પણ દેવકના આયુષ્યના આશ્ર પૈકીને એક છે. આમાં, દાનરૂચિની સાથે, પાત્રની પણ રૂચિ છે. સારૂં પાત્ર દેખાય, ત્યાં દાન કરવાની વૃત્તિ અધિક થાય. અત્યારે આપણે પાત્રઅપાત્રની ચર્ચામાં ઉતરતા નથી, કેમ કે–તમે સમજે કે-એકાન્ત મેક્ષમાર્ગની આરાધના કરનાર અને જે કેઈમળે તેને મોક્ષમાર્ગમાં જ પ્રવર્તાવવાની વૃત્તિવાળાઓના જેવું ઉત્તમ પાત્ર એક પણ નથી. પાત્રદાનની વૃત્તિવાળામાં સારે ભાવ હેજે હોય, કેમ કે-એની નજર પાત્રતા તરફ પણ છે. મહાત્માને જોતાં, એને થાય કે-“મારું કાંઈ પણ આવાં મહાત્માના ઉપગમાં આવે તે સફલ થાય !” પાત્રતા તરફ