________________
ખીને ભાગ
૨૨૧
મને મારી મેનિદ્રામાંથી જગાડચો !' આથી, એણે આ ચાથુ પાદ લખનારની શેાધ કરાવવા માંડી. રાજાએ ઢઢા પીટાવ્યેા. કે— મારા મહેલમાં આવીને રાતના જે કાઈ ચેાથું પાદ લખી ગયું હોય, તે રાજસભામાં હાજર થાય ! ? પેલા પડિત ગા રાજા પાસે. રાજાએ તેની હકીકતને સાંભળીને, તેનું ભારે સન્માન કર્યું' તથા રાજસભામાં તેને ઉચ્ચ પદે સ્થાપિત કર્યા. ધમ કરનારાઓને :
આપણી વાત તે એ છે કે-પેલા પડિત શું કરવાને નીકળ્યા હતા ? ચારી કરવાને ! છતાં કાંય ચારી કર્યા વિના એ પાછો કેમ કર્યા ? કારણ કે-એનુ હૈયુ ઠેકાણે હતું. એનું હૈયું પાપભીરૂ હતુ. અને એથી દયાળુ હતુ` ! ચારી કરનારા-આ મેાટે ભાગે નિર્દય હાય છે. પારકાનું ધન પડાવી લેવાની વૃત્તિ આવી, એટલે મૃષાવાદ આદિની વૃત્તિ આવી જ જાય અને દયાભાવ ઉપર પણ ઘા પડડ્યા વિના રહે નહિ. પરધનહરણની અને મૃષાવાદની વૃત્તિ જેનામાં આવે, તે ન્યાયાસનની પાસે ઈશ્વરના સોગંદ ખાઈ ને પણ જી ુ બેલે ને ? પરમાત્માને ય દ્રોહ કરે ને ? આત્માના પરિણામો કેટલા બધા કિલષ્ટ બની જવા પામે ? બીનહતું અને અનીતિનું ધન તેા ન જ જોઈએ—આ વાત હૈયે હાય, તા એથી ઊલટું વર્તન કરતાં હૈયું કમ્પારી અનુભવે; પણુ,ગમે તે રીતિએ ગમે તેનુ પડાવી લેવાની વૃત્તિ હોય, તા શું થાય ? પરધનહરણ પણ નરકે લઈ જવાને સમર્થ અને છે, પણ તેમાં આત્માના પરિણામા કિલષ્ટ અને છે ત્યારે જ! તમે ભૂલ કરતા હા, તેા ય આત્માના પરિણામેાને કુણા રાખવા તરફ્ તા જરાયુ..