________________
૫૦
ચાર ગતિનાં કારણે
સંસારના દુઃખને ડર કે સંસારના સુખને પણ ડર? સંસારનું સુખ પણ તજવા જેવું જ છે, એમ લાગે છે ખરું? કે સંસારના સુખની તે પૂરી ઈચ્છા છે? શ્રી વીતરાગના શરણને પામેલામાં પણ, સંસારના સુખને રાગ હોય-એ બને, પણ એને એ રાગ ખટકતું જ હોય. જેને સંસારના સુખને રાગ ખટકે પણ નહિ, તે શ્રી વીતરાગના શરણને પામ્યો જ નથી. મોહની આધીનતામાં સપડાએલ છવ, શ્રી વીતરાગના શરણને મેળવીને, મોહની આધીનતામાંથી છૂટી શકે, પણ મોહની આધીનતામાં રહેવું પડે તે ખટકે, તે એ શ્રી વીતરાગના શરણને મેળવી શકે ને? દુષ્કતની નિન્દા અને સુકૃતની અનુમોદના:
મેહની જાળમાંથી છૂટવાને માટે, શ્રી વીતરાગના શરણને સ્વીકારવાની જરૂર છે. જેને મેહના બન્થનમાંથી છૂટવાની તાલાવેલી લાગે, મેહનું સામ્રાજ્ય જેને ભયભીત બનાવી મૂકે અને આમાંથી છોડાવે તેવા એક શ્રી વીતરાગ જ છે-એમ જેને લાગે, તે શ્રી વીતરાગના શરણને કેવા ભાવથી સ્વીકારે? હું આ સંસારમાં શરણરહિત છું અને એક શ્રી વીતરાગ જ શરણ લેવા યોગ્ય છે-એમ લાગ્યા પછી, શ્રી વીતરાગના શરણને પામવાને માટે, શું કરવું જોઈએ? એ માટે બે શરતે કહી. કયી ? પિતાના દુષ્કતની નિન્દા અને સુકૃતની અનમેદના ! જેનામાં
આ બે ગુણે આવે, તે શ્રી વીતરાગના શરણે જઈ શકે ! પિતાનાં દુષ્કત જેને ડંખે અને સુકૃત જેને ગમે, તેને જ શ્રી વીતરાગ ગમે ને? દુષ્કત શું કરે? મેહના સામ્રાજ્યમાં ભમાવે! અને સુકૃતે શું કરે? મેહના બંધનમાંથી છટવામાં