________________
णमोत्थु णं समणस्स भगवओ महावीरस्स ।
ચાર ગતિનાં કારણો
[વિ. સ. ૨૦૦૬ ના ચતુર્માસ દરમ્યાનમાં પાલીતાણા મુકામે અપાએલાં પ્રવચનેામાંનાં કેટલાંક પ્રવચનેાનું સંકલન કરીને તૈયાર કરાએલું ટૂંક સારભૂત અવતરણ. ]
પહેલા ભાગ
શ્રી જૈન પ્રવચન અવાડિકના સને ૧૯૫૫ ના વાર્ષિક ગ્રાહકોને
ભેટ પુસ્તક
માટેનું .
•
: પ્રવચનકાર :
પૂ. સકલાગમરહસ્યવેદી, પરમ ગીતા, સ્વત આચાય દેવ શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી-પટપ્રભાકર, પૂ. સિદ્ધાન્તમહાધિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાન્તના પટ્ટાલ કાર પૂ. પરમ શાસનપ્રભાવક, વ્યાખ્યાન–વાચરપતિ, આચાય દેવ
શ્રીમદ્ વિજયરામચન્દ્રસુરીશ્વરજી મહારાજ