________________
ચૌદ ગુણસ્થાનક ભાગ ૧, ૨, ૩ લેખક-આચાર્ય નરવાહન સૂરિ સંકલન-મુનિ દર્શનશીલ વિજયજી પ્રકાશક-પદાર્થ દર્શન ટ્રસ્ટ, કાલુપુર- અમદાવાદ -૧ વિ.સં. ૨૦૫૭, ઈ.સ. ૨૦૦૧
૧૦) પ્રવચન સારોધ્ધાર ભાગ ૧, ૨-આચાર્યનેમિચન્દ્રસૂરિ
અનુવાદક-મુનિ અમિતયશ સંપાદક-પં. વજસેન વિજયજી પ્રકાશક-જયાબેન માંડું જ્ઞાનમંદિર-અમદાવાદ વી.સં. ૨૫૧૯, વિ.સં. ૨૦૪૯
૧૧) પ્રભાવકચરિત્ર-આચાર્ય પ્રભાચન્દ્રસૂરિ
સંપાદક-આ. મુનિચન્દ્રસૂરિ પ્રકાશક-કારસૂરિ જ્ઞાનમંદિર, ગોપીપુરા, સુરત વિ.સં. ૨૦૫૬, ઈ.સ. ૨૦૦૦
૧૨) સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ ૧, ૨
લેખિકા-પૂજ્ય વનિતાબાઈ મ.સ. પ્રકાશક જૈન દર્શન પ્રકાશન-રાજકોટ-મુંબઈ ઈ.સ. ૧૯૯૬
૧૩) જૈન તત્ત્વજ્ઞાન ચિત્રાવલી પ્રકાશ
સંશોધક આ. ભુવનભાનુસૂરિ પ્રકાશક-ભારતીય પ્રાચ્ય તત્ત્વ પ્રકાશન સમિતિ, પિંડવાડા. વિ.સં. ૨૦૩૬
૧૪).
સમ્યક્ દર્શન-આ. રામચન્દ્રસુરી પ્રકાશક-જૈન પ્રવચન પ્રચારક ટ્રસ્ટ, મુંબઈ-૪૦૦ ૦૦૨. ૫૯/બેંક ઓફ ઈન્ડિયા બિલ્ડીંગ, ૧૮૫, શેખ મેમણ સ્ટ્રીટ-મુંબઈ -૨. ઈ.સ. ૧૯૮૦
સમકિત
૩૪૫