________________
૩)
૪) કર્મસ્તવ-કર્મ ગ્રંથ-૨
૫)
કર્મવિપાક-(કર્મગ્રંથ -૧) આ. દેવેન્દ્રસુરી
પીઠિકા પ્રશ્નોત્તરી, ટીપ્પણ, ચિત્ર, વિવેચન સહિત લેખિકા-રમ્યરેણુ, (સાધ્વીજી હર્ષગુણાશ્રીજી) પ્રકાશક-જસવંતપુરા, જૈન સંઘ જાલોર, રાજસ્થાન વી.સં. ૨૫૨૬, વિ.સં. ૨૦૫૬, આવૃત્તિ બીજી
(કર્મક્ષયબોધપીઠિકા, પ્રશ્નોત્તરી, ટિપ્પણી, ચિત્ર, વિવેચન સહ) લેખિકા-રમ્યરેણુ (સાધ્વીજી હર્ષગુણાશ્રીજી) પ્રકાશક-ૐકાર સાહિત્ય નિધિ-ભીલડી (ગુજ.) વી.સં. ૨૫૨૨, વી.સં. ૨૦૫૨
જૈન તત્ત્વ પ્રકાશ-(સબસ્ટેન્સ ઓફ જૈનિઝમ) લેખક-આચાર્ય અમોલખઋષિજી મ.સા. અનુવાદક-ઝવેરચંદજી જાદવજી કામદાર પ્રકાશક-સ્થા. જૈન સંઘ-વાલકેશ્વર, મુંબઈ-૬
૬) ગુણસ્થાન-મોક્ષના સોપાન (પીએચ.ડી. ગ્રંથ) ડૉ. કેતકીબેન શાહ (મૂલકૃતિ-કનકસોમમુનિકૃત-ગુણસ્થાનચોપાઈ) મહાનિબંધ-મુંબઈ વિદ્યાપીઠ-૪/૨૦૦૯ પ્રકાશક-દરિયાપુરી-સ્થા. જૈન સમિતિ નવરંગપુરા-અમદાવાદ
૩૪૪
૭) સમ્યગ્દર્શન એક અનુશીલન (હિંદી) લેખક-મુનિ શ્રી અશોકમુનિજી મ.સા. સંપાદક-શ્રી ચન્દ્ર સુરાના ‘“સરસ’ પ્રકાશક-જૈન દિવાકર દિવ્યજ્યોતિ કાર્યાલય, બ્યાવર વી.સં. ૨૫૦૮, વિ.સ. ૨૦૩૮, ઈ.સ. ૧૯૮૧
૮) સમકિતનું મૂળ-આચાર્ય કાંતિઋષીજી મ.સા. પ્રકાશક-ખંભાત. સ્થા. જૈન સંઘ-ગુજરાત વી.સં. ૨૦૩૯, ઈ.સ. ૧૯૮૨.
સમકિત