________________
શુદ્ધદષ્ટિ એટલે સુદૃષ્ટિ આટલા સમ્યગદર્શનના પર્યાયવાચી અથવા સમાનાર્થીવાચી શબ્દ છે.
६. रुचिर्जिनोक्त तत्वेषु सम्यग्दर्शनमुच्यते અર્થઃ જિનભાષિત તત્તવો પર રુચિ થવી સમ્યગદર્શન કહેવાય છે.
७.या देवे देवताबुद्धिगुरौ च गुरुतामतिः। धर्मे च धर्मधी: शुद्धा सम्यकत्वमिदमुच्यते।। અર્થ સાચા દેવમાં દેવત્વબુદ્ધિ, સાચા ગુરુમાં ગુરુત્વબુદ્ધિ અને સદ્ધર્મમાં ધર્મબુદ્ધિ થવી તે સમ્યત્વ કહેવાય છે.
૮. RT - 1 - તીવમેદવ.. અર્થ સમ્યકત્વ ત્રણ પ્રકારના છેઃ (૧) કારક, (૨) રોચક, (૩) દીપક ૧. વિરા . તીર્થત્વ ર" અર્થ સમ્યગદર્શનની વિશુદ્ધિને તીર્થંકર નામકર્મ ઉપાર્જનનું મુખ્ય કારણ બતાવ્યું છે.
૩૨૮
સમકિત