________________
૩૩. ‘વસુનંદી શ્રાવકાચાર’; ગાથા ૪૯ (પાનું ૭૫, પ્રકાશકઃ ભારતીય જ્ઞાનપીઠ, કાશી, વર્ષ ૧૯૫૨) પંચાધ્યાયી ઉત્તરાર્ધ ગાથા ૪૬૬/૭૪૪ (પાનું ૨૭૨, પ્રકાશકઃ ગણેશવર્ણી દિગંબર જૈન શોધ સંસ્થાન, વારાણસી, વર્ષ ૧૯૮૬)
૩૪. આચાર્ય કુંદકુંદ ‘મોક્ષ પાહુડ’; ગાથા ૩૯ “અષ્ટપાહુડ ગાથા ૪૩૬” (પાનું ૫૨૨, પ્રકાશકઃ લાડમલ જૈન, શાંતિવીર, દિગંબર જૈન મંદિર, મહાવીરજી, રાજસ્થાન, વર્ષ વી.સં. ૨૪૯૪)
૩૫. આચાર્ય કુંદકુંદ ‘મોક્ષ પાહુડ’; ગાથા ૮૬ ‘‘અષ્ટપાહુડ ગાથા ૪૮૩” (પાનું ૫૭૫, પ્રકાશકઃ લાડમલ જૈન, શાંતિવીર, દિગંબર જૈન મંદિર, મહાવીરજી, રાજસ્થાન, વર્ષ વી.સં. ૨૪૯૪)
૩૬. આચાર્ય કુંદકુંદ ‘મોક્ષ પાહુડ’; ગાથા ૮૯ “અષ્ટપાહુડ ગાથા ૪૮૬' (પાનું ૫૭૭, પ્રકાશકઃ લાડમલ જૈન, શાંતિવીર, દિગંબર જૈન મંદિર, મહાવીરજી, રાજસ્થાન, વર્ષ વી.સં. ૨૪૯૪)
૩૨૬
સમકિત