________________
१८. परमत्थसंथवो वा, सुदिट्ठपरमत्थ सेवणा वा वि ।
वावण्णकुदंसण वज्जणा इअ सम्मत्त सदृहणा ।।
અર્થઃ પરમાર્થનો સંસ્તવ, પરમાર્થ જેણે બરાબર જાણ્યો છે. તેનો સત્સંગ અને સમ્યક્ત્વ તથા ચારિત્રથી ભ્રષ્ટ કુદર્શનનો પરિહાર કરવો (છોડવો) સમ્યક્ત્વને શુદ્ધ રાખવા આટલું કરવું.
૩૧૪
સમકિત