________________
૬. મારો પાસ સવ્વત્નો - અર્થ સમ્યક્રદૃષ્ટિ સંપૂર્ણ પ્રાણીજગતને પોતાના આત્માની સમાન જુએ છે. ७. सणसंपन्नयाए णं भंते। जीवे किं जणाइ? અર્થ: ભગવાન-સમ્યગદર્શન પ્રાપ્ત કરવાથી જીવને શું લાભ થાય છે?
दंसणसंपन्नयाए णं भव मिच्छत्तछेयणं करइ, परं न विज्झायइ, परं अविज्झमाणे अणुत्तरेणं नाणदंसणेणं अप्पाणं संजोएमाणे सम्मं भावेमाणे विहरइ।
સમ્યક્રદર્શનની સંપન્નતાવાળો જીવ સંસારનું મૂળ મિથ્યાત્વ અને અજ્ઞાનનું છેદન કરે છે. તેના જ્ઞાનનો પ્રકાશ બુઝાતો નથી. અને તે જ્ઞાનના પ્રકાશમાં તે શ્રેષ્ઠ જ્ઞાન અને દર્શનથી પોતાના આત્માને સંયોજિત કરી સમ્યકભાવોથી યુક્ત થઈને વિચરે છે. આ છે સમ્યગદર્શનનો લાભ
૮. ને હિંસી રે મન્નારાને जे अणन्नारामे से अणन्नदंसी।। અર્થ જે અનન્યદર્શી-(સમ્યદૃષ્ટિ) છે. તે અનન્ય આરામ-પરમાર્થમાં રમણ કરવાવાળા છે અને જે અનન્ય આરામ છે તે અનન્યદર્શી છે. (સમ્યદૃષ્ટિ છે) તાત્પર્ય એ છે કે સમ્યગદર્શન-સંપન્ન વ્યક્તિ શુદ્ધ-એકમાત્ર આત્માનું દર્શન કરે છે માટે તે અદ્વિતીય આનંદમાં રમણ કરે છે. ९. नाणेण जाणइ भावे, सणेण य सदृहड्। અર્થઃ જીવ જ્ઞાનથી પદાર્થોને જાણે છે અને સમ્યગદર્શનથી તેના પર શ્રદ્ધા કરે છે. १०. तहियाणं तु भावाणं, सब्भावे उवएसएं। भावेण संदृहंतस्स सम्मत्तं तं वियाहिय्।। અર્થ જીવ-અજીવ આદિ ૯ તત્ત્વના તથ્થરૂપ ભાવોના સદ્ભાવ (અસ્તિત્વ)ના નિરૂપણમાં જે ભાવપૂર્વક શ્રદ્ધાન છે, તેને સમ્યકત્વ કહેવામાં આવે છે. તેને સમ્યત્વ જાણો.
११. अरिहंतो महदेवो जावज्जीवं सुसाहुणो गुरुणो। जिण पण्णत्तं तत्तं, इअ सम्मतं मए गहियं। અર્થ થાવજીવન અરિહંત મારા દેવ છે. સુસાધુ મારા ગુરુ છે. જિનેન્દ્ર દ્વારા પ્રરૂપિત તત્ત્વ જ ધર્મ છે. આ પ્રકારનું મેં સમ્યકત્વ ગ્રહણ કર્યું છે. ૩૧૨
સમકિત