________________
ભૂમિકા-ગ્રંથપરિચય સમકિતને લગતા આ ગ્રંથમાં બે ભાગ છે. જેમાં પ્રથમ ભાગમાં જૈનધર્મના વિષય સમક્તિ પરનું વર્ણન છે. પ્રથમ ભાગમાં ત્રણ અધ્યયન છે. પહેલા અધ્યયનમાં ત્રણ પેટા અધ્યયન છે. બીજા અધ્યયનમાં પંદર પેટા અધ્યયન છે. ત્રીજા અધ્યયનમાં ત્રણ પેટા અધ્યયન છે. અંતમાં સંર્દભ સૂચી છે. અને બીજા ભાગમાં અન્ય ધર્મનાં દર્શનો સાથેનો ધાર્મિક સંવાદ છે.
૧.૧ મંગલાચરણ કરી ગ્રંથની વિધિવત્ શુભ શરૂઆત કરવામાં આવેલ છે. જેમાં “નવકાર
મહામંત્ર"થી મંગલાચરણ ત્યારબાદ ધર્મ એટલે શું? જિનની ઓળખ, જૈનધર્મનો વિકાસક્રમ, કાળચક્ર, તીર્થ અને તીર્થકર, ભગવાન મહાવીરનું સંક્ષિપ્ત જીવન ચરિત્ર, જૈન આગમો તથા તેની સંખ્યા, આત્માનું સ્વરૂપ, આત્માના ગુણો, આઠ કર્મ, અને જીવનનું પરમલક્ષ્ય શું હોવું જોઈ એ તે વર્ણવ્યું છે.
૧.૨ સમ્યગ્દર્શનનો અર્થ અને વ્યાખ્યા તથા સમ્યગદર્શનના સમાનાર્થક શબ્દોનો ઉલ્લેખ
વિસ્તારથી ર્યો છે.
૧.૩ સમ્યગદર્શનનો અર્થ અને વ્યાખ્યા તથા સમ્યગદર્શનનાં લક્ષણો, વ્યાખ્યા અને આગમિક
પુરાવા સાથે રજૂ કરેલ છે.
૨.૧ અધ્યયનમાં મોક્ષ પ્રાપ્તિનું સાધન રત્નત્રય એટલે કે દર્શન, જ્ઞાન, ચારિત્ર છે. તે જણાવ્યું
૨.૨ મિથ્યાત્વ અને તેના ૨૫ પ્રકાર છે.
૨.૩ સમ્યગદર્શનની કેવી રીતે ઉપલબ્ધિ, પ્રાપ્તિ અને ઉત્પત્તિ છે તે જણાવેલ છે.
૨.૪ સમ્યગદર્શનની પ્રાપ્તિ કેટલી સુલભ, કેટલી દુર્લભ છે. તે અને સમ્યગ્દર્શન પ્રગટ
થવાનું કારણ આંતરિક અને બાહ્ય કારણ અને પાંચ લબ્ધિઓને સમ્યગદર્શન પ્રાપ્ત
થવામાં કારણરૂપ છે. તેનો ઉલ્લેખ કરેલ છે. સમકિત