________________
પ૦૬
અનુભવ સંજીવની ૩૦. જ્ઞાની પ્રત્યે સર્વાર્પણ બુદ્ધિવાળો. G ૩૧. ગુણ અભિલાષા પૂર્વક ગુણ પ્રત્યે પ્રમોદભાવવાળો. C ૩૨. અંતર નિવૃત્તિથી સ્વકાર્ય કરવાની ધગશવાળો. C ૩૩. વિકલ્પોની જાળ વૃદ્ધિને અટકાવનાર–બ્રહ્મચર્યની ચાહનાવાળો. c
ફાગણ સુ. ૧૦ ૩૪. સ્વદોષને અપક્ષપાતપણે દેખનાર, તપાસનાર નિજહીતની બુદ્ધિથી) જેથી સ્વચ્છેદથી બચે.
૩૫. એકાંત પ્રિયતાવાળો (અનેકનો પરિચય આત્મ સાધનાને અનુકૂળ નથી). C
૩૬. આહાર, વિહાર અને નિહારનો નિયમી, જેથી બાહ્યવૃત્તિ રોકાય. તીવ્ર રાગરસવાળા જીવને મર્યાદા બહાર પ્રવર્તવું સહજ થાય. તેવા પ્રકારનો અભાવ. C
૩૭. પોતાની ગુરુતાને દબાવનાર; આડંબરથી દુર રહેનાર માન-પ્રસિદ્ધિથી દુર રહેનાર. C
૩૮. મોક્ષ/મોક્ષમાર્ગનું મૂલ્યાંકન કરનાર–અનંતદુઃખનો અભાવ.અનંત સુખની પ્રાપ્તિની વાસ્તવિકતા સમજનાર. G
૩૯. નિજ પરિણામો સબંધી જાગૃત્તિ પૂર્વકનું સૂક્ષ્મ અવલોકન દ્વારા પરરસને તોડનાર – આત્મ જાગૃતિવાળો. G
૪૦. સર્વ ન્યાયો–પ્રયોજનના લક્ષપૂર્વક સમજવાની પદ્ધતિવાળો, અર્થાત્ મિથ્યાત્વ અને રાગાદિનો અભાવ થાય તે પ્રકારે લક્ષ રાખનાર. G
૪૧. સ્વકાર્ય માટે તાલાવેલીથી બધેથી રસ ઊડી જાય. C
૪૨. પોતાની મુક્તિની યોગ્યતા માટે નિશંક આગામી ભવમાં નીચગતિની પણ શંકા ન પડે. BG ૪૩. અહીંથી નીચેના પ્રતિબંધકનો અભાવ હોય છે. નાસ્તિ :
A. જગતના કોઈ પદાર્થમાં ઊંડે ઊંડે સુખની કલ્પના રહી જવી. C B. શાતાના પરિણમન કાળે, અથવા શુભ પરિણામમાં આશ્રયબુદ્ધિ રહેવી. C
C. ઈન્દ્રિય વિષયોની ઉપેક્ષા ન થવી–અપેક્ષા પરિણતિમાં રહ્યા કરવી. C ૪૪. સ્વચ્છેદ
A. હું સમજું છું - તેવા પરલક્ષી શાસ્ત્રજ્ઞાનમાં અહંભાવ. 6 B. સ્વ-પરના દોષનો પક્ષપાત થવો. C C. જ્ઞાનીના વચનમાં શંકા. B D. જ્ઞાનીના વચનમાં ભૂલ શોધવાની વૃત્તિ. C E. માન વૃદ્ધિ - સ્થાન ટકાવવા (સામાજીક) અનેતિક સાધનનું ગ્રહણ. C