________________
પત્રાંક-૭૧૦
૩૨૯
તા. ૨૯-૫-૧૯૧, પત્રક - ૭૧
- પ્રવચન ન. ૩ર૯
શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, પત્રાંક-૭૧૦. દૂસરા વચન હૈ. “સબકો કિમ કરતે કરતે જો અબાધ્ય અનુભવ રહતા હૈ વહ આત્મા હૈ.” કમ કરતેકરતેનું ગુજરાતી શું છે ? બાદ કરતા કરતા. જ્ઞાનમાંથી છેવટ જ્ઞાનાકારો પણ બાદ કરતાં. આત્મામાં રાગાદિ વિભાવો બાદ કરતાં એટલું જ નહિ. પણ જ્ઞાનમાં જે અનેક આકારપણું છે એને પણ બાદ કરતાં, જે અવ્યાબાધપણે-પછી બાદ ન થાય એવું, જેને બાદ નથી કરી શકાતું, એવો અનુભવ રહે છે-વેદન રહે છે (અર્થાતુ) જ્ઞાનમાં જ્ઞાનનું વદન રહી જાય છે, તે આત્મા છે. દેખિયે ! પર્યાયકો આત્મા કહ દિયા ન? અનુભવ કો આત્મા કહા. “અબાધ્ય અનુભવ રહતા હૈ વહ આત્મા હૈ.” અનુભવ રહતા હૈ. અનુભવ તો અવસ્થામેં હોતા હૈ. તો યહ આત્મા હૈ. માને સ્વ-રૂપસે વેદનમેં આતા હુઆ જ્ઞાન વહી આત્મા હૈ. યે “ગુરુદેવકા વચનામૃત હૈ ૭૩૩ પરમાગમસાર).
મુમુક્ષુ – સ્વપણે અનુભવાતું જ્ઞાન તે આત્મા છે.
પૂજ્ય ભાઈશ્રી – સ્વ-રૂપસે, સ્વપનેસે અનુભવમેં આતા હુઆ જ્ઞાન હી આત્મા હૈ.
મુમુક્ષુ -..
પૂજ્ય ભાઈશ્રી:- હાં. સ્વપના ત્રિકાલી ધ્રુવમેં આશ્રયકે ભાવસે હોતા હૈ, આશ્રયભાવસે હોતા હૈ. ઔર યહ અનુભવભાવસે હોતા હૈ. યહ અનુભવભાવસે હોતા હૈ. સ્વસંવેદન. વહાં વેદનમેં સ્વપના આતા હૈ, લેકિન આશ્રય નહીં આતા. ઔર ત્રિકાલમેં સ્વપના આતા હૈ, વહાં વેદન નહીં આતા. યહ પૂજ્ય બહિનશ્રીકા ૩૭૬ નંબરકા વચનામૃત હૈ. ઉસપર ગુરુદેવશ્રીને કાફી સ્પષ્ટિકરણ કિયા. જો લક્ષ્ય ઔર આશ્રયકા વિષય હોતા હૈ ઐસા જો દ્રવ્યસ્વભાવ ઉસમેં વેદન કભી હોતા નહીં. ક્યોંકિ યે