________________
नमः श्रीसिद्धेभ्यः
રાજહૃદય
ભાગ-૧૪
-
ક
--
ન
-
પત્રાંક-૬૮૮
મુંબઈ, વૈશાખ સુદ ૬, રવિ, ૧૯પર પત્ર મળ્યું છે. તથા વચનોની પ્રત મળી છે. તે પ્રતમાં કોઈ કોઈ સ્થળે અક્ષરાંતર તથા શબ્દાંતર થયેલ છે, પણ ઘણું કરીને અર્થાતર થયેલ નથી. તેથી તેવી પ્રતો શ્રી સુખલાલ તથા શ્રી કુંવરજીને મોકલવામાં અડચણ જેવું નથી. પાછળથી પણ તે અક્ષર તથા શબ્દની શુદ્ધિ થઈ શકવા યોગ્ય છે.
તા. ૧-૫-૧૯૯૧, પત્રાંક – ૬૮૮ અને ૬૮૯
પ્રવચન નં. ૩૧૪
શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, પત્ર-૬ ૮૮, પાનું –૫૦૧. અંબાલાલભાઈ ઉપરનું Post card છે. પત્ર મળ્યું છે. તથા વચનોની પ્રત મળી છે. તે પ્રતમાં કોઈ કોઈ સ્થળે અક્ષરાંતર તથા શબ્દાંતર થયેલ