________________
૨૫૨
રાજહૃદય ભાગ-૧૨
ત્રિયોગથી રહિત એવી સ્થિતિ કરવાને અર્થે તે પ્રવૃત્તિને સંકોચતાં સંકોચતાં ક્ષય થાય એ જ ઉપાય કર્તવ્ય છે. તે ઉપાય મિથ્યાગ્રહનો ત્યાગ, સ્વચ્છંદપણાનો ત્યાગ, પ્રમાદ અને ઇંદ્રિયવિષયનો ત્યાગ એ મુખ્ય છે. તે સત્સંગના યોગમાં અવશ્ય આરાધન કર્યાં જ રહેવા અને સત્સંગના પરોક્ષપણામાં તો અવશ્ય અવશ્ય આરાધન કર્યા જ કરવાં; કેમકે સત્સંગપ્રસંગમાં તો જીવનું કંઈક ન્યૂનપણું હોય તો તે નિવારણ થવાનું સત્સંગ સાધન છે, પણ સત્સંગના પરોક્ષપણામાં તો એક પોતાનું આત્મબળ જ સાધન છે. જો તે આત્મબળ સત્સંગથી પ્રાપ્ત થયેલા એવા બોધને અનુસરે નહીં, તેને આચરે નહીં, આચરવામાં થતા પ્રમાદને છોડે નહીં તો કોઈ દિવસે પણ જીવનું કલ્યાણ થાય
નહીં.
સંક્ષેપમાં લખાયેલાં જ્ઞાનીના માર્ગના આશ્રયને ઉપદેશનારાં આ વાક્યો મુમુક્ષુજીને પોતાના આત્માને વિષે નિરંતર પરિણામી કરવા યોગ્ય છે; જે પોતાના આત્મગુણને વિશેષવિચારવા શબ્દરૂપે અમે લખ્યાં છે.
તા. ૮-૫-૧૯૯૫, પત્રાંક – ૬૦૯
પ્રવચન નં. ૪૮૨
નોંધ:- પત્ર-૬૦૯ ઉપરના પ્રવચનો ધારાવાહી પ્રવચનોમાં ઉપલબ્ધ નહિ હોવાથી ૧૯૯૫ના સાલના પ્રવચનો લેવામાં આવેલ છે.
પત્ર-૬૦૯ ઔર સ્વાધ્યાય સુધા મેં ૨૧ નંબર કા Page હૈ. Page-૨૧. પત્રાંક-૬૦૯. યહ પત્ર મુમુક્ષુજીવ કો સત્સંગ કા મહત્ત્વ દર્શાને કે લિયે લિખા ગયા હૈ. મુમુક્ષુ કો સત્સંગ કા મહત્ત્વ-મૂલ્યાંકન કિતના હોના ચાહિયે ? સારા પત્ર ઈસપર લિખા ગયા હૈ ઔર સત્સંગ મિલતા હૈ, ભૂતકાલ મેં કભી મિલા હૈ તો નિષ્ફલ ગયા હૈ, ઇસકે કયા-ક્યા કારણ હૈં? ઔર ઇસ કારણ કા અભાવકૈસે કિયા જાયે? યે સબ ચર્ચા