SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ પત્રાંક-૩૧૦ વાત આવે તો માણસ સંબંધ જોડી દે એવું લાગે. મુમુક્ષુ :- પરિણતિનું જોર એવું છે કે જાણે નજીકના જ ભવમાંથી આવ્યા હોય એવું લાગે છે. પૂજ્ય ભાઈશ્રી - આરાધક તો, નજીકના આરાધક છે એમાં તો કોઈ સવાલ નથી. આરાધકપણું તો બહુ નજીકનું જ છે, પૂર્વભવનું ઘણું નજીકનું આરાધકપણું છે એમાં કાંઈ સવાલ નથી. પણ મેળ બેસાડવો એ આપણી સમજણનો વિષય નથી. મુમુક્ષુ- ભાવના ભાવીએ.. પૂજ્ય ભાઈશ્રી :- ખરી વાત છે. પત્રાંક-૩૧૦ મુંબઈ, પોષ સુદ ૩, ૧૯૪૮ છે. અનુક્રમે સંયમ સ્પર્શતો જી, પામ્યો ક્ષાયકભાવ રે; સંયમ શ્રેણી ફૂલડે જી, પૂજું પદ નિષ્પાવ રે. દર્શન સકલના નવ ગ્રહે, આપ રહે નિજ ભાવે રે; હિતકરી જનને સંજીવની, ચારો તેહ ચરાવે રે. દર્શન જે થયાં જૂજવાં, તે ઓઘ નજરને ફેર રે; ભેદ થિરાદિક દ્રષ્ટિમાં, સમકિતદ્રષ્ટિને હરે રે. યોગનાં બીજ ઈહાં રહે “જિનવરી શુદ્ધ પ્રણામો રે; ભાવાચારજ સેવના, ભવ ઉગ સુઠામો રે. જનક વિદેહી વિષે લક્ષમાં છે.
SR No.007180
Book TitleRaj Hriday Part 05
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2011
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy